BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 231 | Date: 10-Oct-1985
   Text Size Increase Font Decrease Font

ગાડી ધીમી ધીમી જાય, ભલે ગાડી ધીમી ધીમી જાય

  No Audio

Gadi Dhimi Dhimi Jaay, Bhale Gadi Dhimi Dhimi Jaay

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1985-10-10 1985-10-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1720 ગાડી ધીમી ધીમી જાય, ભલે ગાડી ધીમી ધીમી જાય ગાડી ધીમી ધીમી જાય, ભલે ગાડી ધીમી ધીમી જાય
મુસાફરી છે લાંબી, જો જો, ખોટે રસ્તે ચડી ન જાય - ગાડી ...
રસ્તો છે અજાણ્યો, પૂછતા પૂછતા પહોંચી જવાય - ગાડી ...
ધીરજ ને સંયમની મૂડી લેજો સાથે, જો જો ખૂટી ન જાય - ગાડી ...
રાહબર નથી કોઈ સાથે, જો જો પૂછતા ના અચકાવાય - ગાડી ...
રસ્તે આવશે સોહામણાં સ્થાનો, જો જો મનડું ન લલચાય - ગાડી ...
ખેડી છે વાટ આગળ ઘણાયે, જો જો એને ચીલે ચાલી જાય - ગાડી ...
તડકો છાંયડો સહન કરવા પડશે, જો જો પરસેવો ન છૂટી જાય - ગાડી ...
મા નામનું રટણ કરજો હરદમ, એકલું નહીં વરતાય - ગાડી ...
કોલાહલ નહીં હોય ત્યાં તો, જો જો શાંતિ ખાવા ન ધાય - ગાડી ...
ચાલતી રહેશે જો ગાડી, અંતે એ તો સ્થાને પહોંચી જાય - ગાડી ...
બદલા બદલીની જરૂર ન રહે, જો સાચી ગાડી પકડાય - ગાડી ...
Gujarati Bhajan no. 231 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
gaadi dhimi dhimi jaya, bhale gaadi dhimi dhimi jaay
musaphari che lambi, jo jo, khote raste chadi na jaay - gaadi ...
rasto che ajanyo, puchhata puchhata pahonchi javaya - gaadi ...
dhiraja ne sanyamani mudi lejo sathe, jo jo khuti na jaay - gaadi ...
raahabar nathi koi sathe, jo jo puchhata na achakavaya - gaadi ...
raste aavashe sohamanam sthano, jo jo manadu na lalachaya - gaadi ...
khedi che vaat aagal ghanaye, jo jo ene chile chali jaay - gaadi ...
tadako chhanyado sahan karva padashe, jo jo parasevo na chhuti jaay - gaadi ...
maa naam nu ratan karjo haradama, ekalum nahi varataay - gaadi ...
kolahala nahi hoy tya to, jo jo shanti khava na dhaya - gaadi ...
chalati raheshe jo gadi, ante e to sthane pahonchi jaay - gaadi ...
badala badalini jarur na rahe, jo sachi gaadi pakadaya - gaadi ...

Explanation in English
The car is moving very slowly, let the car move very slowly
The journey is very long and arduous, see that it does not take the wrong path
The car is moving very slowly, let the car move very slowly
The path is strange, you will reach by asking for directions
The car is moving very slowly, let the car move very slowly
Take along with you the wealth of patience and perseverance, see that it does not become less
The car is moving very slowly, let the car move very slowly
There is no other traveller with you, see that you do ask and do not stop asking
The car is moving very slowly, let the car move very slowly
The way will be filled with lovely places, see that the mind does not become greedy
The car is moving very slowly, let the car move very slowly
Many have paved the path ahead, see that he finds the path
The car is moving very slowly, let the car move very slowly
You will have to endure the heat and cold, see that you do not sweat
The car is moving very slowly, let the car move very slowly
Always chant the name of the Divine Mother, you will never feel lonely
The car is moving very slowly, let the car move very slowly
If there is no chaos there, see that the silence does not kill
The car is moving very slowly, let the car move very slowly
If the car keeps on moving, it will surely reach its destination
The car is moving very slowly, let the car move very slowly
There is no need to interchange, if the right car is chosen
The car is moving very slowly, let the car move very slowly.
kakaji, in this bhajan mentions that one should never feel lonely while he trods the path of life and have complete faith in the Divine Mother so that one does not feel lonely.

First...231232233234235...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall