Hymn No. 8225 | Date: 04-Oct-1999
|
|
Text Size |
 |
 |
1999-10-04
1999-10-04
1999-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17212
ક્યાં જાવું રે મારે ક્યાં જાવું, ક્યાં જાવું રે મારે ક્યાં જાવું
ક્યાં જાવું રે મારે ક્યાં જાવું, ક્યાં જાવું રે મારે ક્યાં જાવું ચારે દિશાઓમાં દેખાયે છે જ્યાં અંધારું, મારે તો ક્યાં જાવું કયો દીપક પ્રગટાવી, પ્રગટાવું અજવાળું મારગ મારો કાઢું રહે છે જીવનમાં તો સદા સુખદુઃખનું વાદળું ઘેરાયેલું જગમાં તો, જીવન તો છે, પાપ-પુણ્યનું તો એક સરવૈયું રહે કાર્ય તો કર્મ કરાવતું, છે જીવન તો કર્મોથી બંધાયેલું છે જગ તો કર્મની ભૂમિ, છે તન મન તો એનું ઉપરણું વિશ્વાસ ને પ્રેમનો દીપક પ્રગટાવી, છે જીવનમાં તો મારે ચાલવું જીવનમાં પામવા, જીવન જીવવા દીધું છે પ્રભુએ તો એ નજરાણું પહોંચવું છે પાસે તારી પ્રભુ, બતાવ પ્રભુ કયા મારગે આવવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kya javu re maare kya javum, kya javu re maare kya javu
chare dishaomam dekhaye che jya andharum, maare to kya javu
kayo dipaka pragatavi, pragatavum ajavalum maarg maaro kadhum
rahe che jivanamam to saad sukhaduhkhanum vadalum gherayelum
jag maa to, jivan to chhe, papa-punyanum to ek saravaiyum
rahe karya to karma karavatum, che jivan to karmothi bandhayelum
che jaag to karmani bhumi, che tana mann to enu uparanum
vishvas ne prem no dipaka pragatavi, che jivanamam to maare chalavum
jivanamam pamava, jivan jivava didhu che prabhu ae to e najaranum
pahonchavu che paase taari prabhu, batava prabhu kaaya marage aavavu
|
|