BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 235 | Date: 17-Oct-1985
   Text Size Increase Font Decrease Font

લોભ મોહમાં જ્યાં અંધ બન્યો તું, રસ્તો તને જડશે ના

  No Audio

Lobh Moh Ma Jya Andh Banyo Tu, Rasto Tane Jadshe Na

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)


1985-10-17 1985-10-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1724 લોભ મોહમાં જ્યાં અંધ બન્યો તું, રસ્તો તને જડશે ના લોભ મોહમાં જ્યાં અંધ બન્યો તું, રસ્તો તને જડશે ના
કામ ક્રોધમાં જ્યાં વિવેક ચૂક્યો તું, રસ્તો તને સૂઝશે ના
અહંકારમાં જ્યાં ડૂબ્યો છે તું, રસ્તો સાચો મળશે ના
વૈરથી હૈયું જ્યાં છલકે છે તારું, રસ્તો સાચો જડશે ના
મદમાં જ્યાં હૈયું સદા ડૂબ્યું છે તારું, રસ્તો સાચો મળશે ના
અન્યના દુઃખે હૃદય દ્રવ્યું ના તારું, રસ્તે સાથી મળશે ના
માયામાં જ્યાં અટવાયો છે તું, રસ્તો સાચો જડશે ના
નિરાશામાં જ્યાં ડૂબ્યો છે તું, રસ્તો સાચો સૂઝશે ના
હૈયું પ્રભુપ્રેમથી દૂર રહ્યું છે તારું, પ્રભુદર્શન થાશે ના
Gujarati Bhajan no. 235 by Satguru Devendra Ghia - Kaka
લોભ મોહમાં જ્યાં અંધ બન્યો તું, રસ્તો તને જડશે ના
કામ ક્રોધમાં જ્યાં વિવેક ચૂક્યો તું, રસ્તો તને સૂઝશે ના
અહંકારમાં જ્યાં ડૂબ્યો છે તું, રસ્તો સાચો મળશે ના
વૈરથી હૈયું જ્યાં છલકે છે તારું, રસ્તો સાચો જડશે ના
મદમાં જ્યાં હૈયું સદા ડૂબ્યું છે તારું, રસ્તો સાચો મળશે ના
અન્યના દુઃખે હૃદય દ્રવ્યું ના તારું, રસ્તે સાથી મળશે ના
માયામાં જ્યાં અટવાયો છે તું, રસ્તો સાચો જડશે ના
નિરાશામાં જ્યાં ડૂબ્યો છે તું, રસ્તો સાચો સૂઝશે ના
હૈયું પ્રભુપ્રેમથી દૂર રહ્યું છે તારું, પ્રભુદર્શન થાશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
lobh moh maa jya andha banyo tum, rasto taane jadashe na
kaam krodhamam jya vivek chukyo tum, rasto taane sujashe na
ahankaar maa jya dubyo che tum, rasto saacho malashe na
vairathi haiyu jya chhalake che tarum, rasto saacho jadashe na
madamam jya haiyu saad dubyum che tarum, rasto saacho malashe na
anyana duhkhe hriday dravyum na tarum, raste sathi malashe na
maya maa jya atavayo che tum, rasto saacho jadashe na
nirashamam jya dubyo che tum, rasto saacho sujashe na
haiyu prabhupremathi dur rahyu che tarum, prabhudarshana thashe na

Explanation in English
Kakaji in this hymn mentions that when the vices engulfs the mind the Divine Mother to guide towards the righteous path.
When you are blinded by greed and lust, you will not find the right path
When you were engaged in lust and anger, you will not find the right path
When you are drowned in ego, you will not find the right path
When your heart swells with animosity, you will not find the right path
When the heart is drowned in impurity, you will not find the right path
When you did not feel the pain of others, you will not find a friend on the path
When you are engulfed in the worldly affairs, you will not find the right path
When you are drowned in depression, you will not find the right path
Your heart has strayed from God’s love, will you find the worship of God.
Kakaji, in this bhajan reminds us to be humble in life and devote ourselves in the glory of God.

First...231232233234235...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall