Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8254 | Date: 12-Nov-1999
આવે જગમાં તારા જીવનનો અંત એ પહેલાં
Āvē jagamāṁ tārā jīvananō aṁta ē pahēlāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8254 | Date: 12-Nov-1999

આવે જગમાં તારા જીવનનો અંત એ પહેલાં

  No Audio

āvē jagamāṁ tārā jīvananō aṁta ē pahēlāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1999-11-12 1999-11-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17241 આવે જગમાં તારા જીવનનો અંત એ પહેલાં આવે જગમાં તારા જીવનનો અંત એ પહેલાં

જીવનમાંથી કંઈક ચીજોને અંત તો તારે લાવવો પડશે

અસ્થિર એવી મનની અસ્થિરતાનો અંત તારે લાવવો પડશે

અનેક ભ્રમણાઓએ બાંધ્યો છે, બધી ભ્રમણાઓનો અંત લાવવો પડશે

શંકાના ચીરોને તો જીવનમાં, સદા તારે એને તો ચીરવા પડશે

સુખ ચાહક હૈયું તો સુખ ચાહે છે, દુઃખનો અંત લાવવો પડશે

જગાવી હૈયે પ્રેમની ધારા, જીવનમાં વેરનો અંત તો લાવવો પડશે

સાધવા પ્રગતિ જીવનમાં, હૈયામાંથી આળસનો અંત લાવવો પડશે

બનવા સુખી જીવનમાં, હૈયેથી અભાવનો અંત લાવવો પડશે

જીવનમાં સુમેળ સાધવા, બેસમજદારીનો અંત લાવવો પડશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē jagamāṁ tārā jīvananō aṁta ē pahēlāṁ

jīvanamāṁthī kaṁīka cījōnē aṁta tō tārē lāvavō paḍaśē

asthira ēvī mananī asthiratānō aṁta tārē lāvavō paḍaśē

anēka bhramaṇāōē bāṁdhyō chē, badhī bhramaṇāōnō aṁta lāvavō paḍaśē

śaṁkānā cīrōnē tō jīvanamāṁ, sadā tārē ēnē tō cīravā paḍaśē

sukha cāhaka haiyuṁ tō sukha cāhē chē, duḥkhanō aṁta lāvavō paḍaśē

jagāvī haiyē prēmanī dhārā, jīvanamāṁ vēranō aṁta tō lāvavō paḍaśē

sādhavā pragati jīvanamāṁ, haiyāmāṁthī ālasanō aṁta lāvavō paḍaśē

banavā sukhī jīvanamāṁ, haiyēthī abhāvanō aṁta lāvavō paḍaśē

jīvanamāṁ sumēla sādhavā, bēsamajadārīnō aṁta lāvavō paḍaśē
English Explanation Increase Font Decrease Font

Here Kaka says....

Before your time ends on this earth, a few things in your life will have to come to an end.

You will have to make your ever-fluctuating mind stable before your time ends.

All the delusion that you have surrounded yourself by, you will have to break them.

The thread of Suspicions that you spun, you will have to straighten that

Keeping love alive in your heart, sentiments of revenge will have to go.

To succeed in life, you will have to get rid of laziness.

To be happy in life, you will have to stop focusing on any distress in your life.

In order to meet life goals, carelessness has to come to an end.

Before your time ends on this earth, a few things in your life will have to come to an end.
Scan Image

Gujarati Bhajan no. 8254 by Satguru Devendra Ghia - Kaka
First...825182528253...Last