Hymn No. 8255 | Date: 13-Nov-1999
|
|
Text Size |
 |
 |
આનંદની તો આજ અવધિ નથી, આનંદની તો આજ અવધિ નથી
Anandni To Aaj Avadhi Nathi, Anandni To Aaj Avadhi Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-11-13
1999-11-13
1999-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17242
આનંદની તો આજ અવધિ નથી, આનંદની તો આજ અવધિ નથી
આનંદની તો આજ અવધિ નથી, આનંદની તો આજ અવધિ નથી સ્વીકારી લીધી દુઃખે હાર જ્યાં જીવનમાં, આનંદની તો અવધિ નથી અંત સુખનો તો જ્યાં જીવનમાં દેખાતો નથી, આનંદની તો અવધિ નથી મુખ પરનું હાસ્ય જીવનમાં જ્યાં વિસાર્યું નથી, આનંદની તો અવધિ નથી ધડકને ધડકને ઊછળે આનંદ તો જ્યાં હૈયામાં, આનંદની તો અવધિ નથી વાતેવાતમાં ઊભરાય જ્યાં આનંદ હૈયામાં, આનંદની તો અવધિ નથી સફળતાની રાહમાં, મળતી રહી જ્યાં સફળતા, આનંદની તો અવધિ નથી મળ્યા જીવનમાં એ, મળવા ચાહ્યું જેને જીવનમાં, આનંદની તો અવધિ નથી ચાલો જીવનમાં જ્યાં આગળ રસ્તા ખૂલતા જાય, આનંદની તો અવધિ નથી રિદ્ધિ સિદ્ધિ જીવનમાં જ્યાં પગે પડતી જાય, આનંદની તો અવધિ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aanandani to aaj avadhi nathi, aanandani to aaj avadhi nathi
swikari lidhi duhkhe haar jya jivanamam, aanandani to avadhi nathi
anta sukh no to jya jivanamam dekhato nathi, aanandani to avadhi nathi
mukh paranum hasya jivanamam jya visaryum nathi, aanandani to avadhi nathi
dhadakane dhadakane uchhale aanand to jya haiyamam, aanandani to avadhi nathi
vatevatamam ubharaya jya aanand haiyamam, aanandani to avadhi nathi
saphalatani rahamam, malati rahi jya saphalata, aanandani to avadhi nathi
malya jivanamam e, malava chahyum jene jivanamam, aanandani to avadhi nathi
chalo jivanamam jya aagal rasta khulata jaya, aanandani to avadhi nathi
riddhi siddhi jivanamam jya page padati jaya, aanandani to avadhi nathi
|