Hymn No. 8258 | Date: 14-Nov-1999
|
|
Text Size |
 |
 |
આવ્યા મનમાં એવા કેવા વિચારો, દિલના તંત્રને હચમચાવી ગયું
Aavya Mannma Eva Keva Vichaaro, Dilna Tantrane Hachmachaavi Gayu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-11-14
1999-11-14
1999-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17245
આવ્યા મનમાં એવા કેવા વિચારો, દિલના તંત્રને હચમચાવી ગયું
આવ્યા મનમાં એવા કેવા વિચારો, દિલના તંત્રને હચમચાવી ગયું દ્વારે દ્વારે લાગ્યા નિરાશાનાં તાળાં, દ્વાર સફળતાનું ના મળ્યું જાગ્યો પ્રેમ હૈયે, દિલ એને જીવનમાં મંઝિલે પહોંચાડી ના શક્યું સાથે સાથે સાથીદારો ખૂટયા, જીવનમાં એકલતાએ ડગલું ભર્યું જીવનના તખ્તા પર, દિલે અનેક નાટકો જોયાં ને ખેલ્યું કંઈક વિચારોથી તો દિલ, ખીલ્યું, કંઈક વિચારોમાં દિલ ધ્રૂજ્યું જીવનમાં ધ્રૂજી ઉઠેલું દિલ, આધાર જીવનનો ના એ બની શક્યું કલ્પનાની દીવાલો જીવનમાં કૂદી, વાસ્તવિકતામાં ના પહોંચી શક્યું કર્યાં વિચારો જેવાં આવ્યાં પરિણામો એવા દિલ ના એ પચાવી શક્યું વિચારોથી હચમચી ગયેલા દિલને, કરવું સ્થિર મુશ્કેલ તો બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya mann maa eva keva vicharo, dilana tantrane hachamachavi gayu
dvare dvare laagya nirashanam talam, dwaar saphalatanum na malyu
jagyo prem haiye, dila ene jivanamam manjile pahonchadi na shakyum
saathe sathe sathidaro khutaya, jivanamam ekalatae dagalum bharyu
jivanana takhta para, dile anek natako joyam ne khelyum
kaik vicharothi to dila, khilyum, kaik vicharomam dila dhrujyum
jivanamam dhruji uthelum dila, aadhaar jivanano na e bani shakyum
kalpanani divalo jivanamam kudi, vastavikatamam na pahonchi shakyum
karya vicharo jevam avyam parinamo eva dila na e pachavi shakyum
vicharothi hachamachi gayela dilane, karvu sthir mushkel to banyu
|
|