Hymn No. 8260 | Date: 15-Nov-1999
|
|
Text Size |
 |
 |
1999-11-15
1999-11-15
1999-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17247
ઘાએ ઘા દિલને તો વાગતા ને વાગતા રહ્યા
ઘાએ ઘા દિલને તો વાગતા ને વાગતા રહ્યા કંઈક ઘા તો રુઝાયા, કંઈક ઘા તો દૂઝતા રહ્યા કંઈક છાની યાદો, યાદે યાદ તાજી કરતા રહ્યા નોખ નોખા રસમાં ઘા, જીવનને તરબોળ કરતા રહ્યા કંઈક ઘાએ જીવનને જોમ અર્પ્યાં કંઈક ઘા ડુબાડી ગયા કંઈક ઘા આંસુઓ લાવ્યા, કંઈક આંસુ થીજવી ગયા કંઈક ઘા ભાન ભુલાવી ગયા, કંઈક યાદગાર બની ગયા કંઈક ઘા જીવન બદલી ગયા, કંઈક અંધારામાં ડુબાડી ગયા કંઈક જીવનને બોધ દઈ ગયા, કંઈક તો રાહ બતલાવી ગયા ઘાએ ઘા તો જીવનમાં દિલને, ઘડતા ને ઘડતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghae gha dilane to vagata ne vagata rahya
kaik gha to rujaya, kaik gha to dujata rahya
kaik chhani yado, yade yaad taji karta rahya
nokha nokha rasamam gha, jivanane tarabola karta rahya
kaik ghae jivanane joma arpyam kaik gha dubadi gaya
kaik gha ansuo lavya, kaik aasu thijavi gaya
kaik gha bhaan bhulavi gaya, kaik yadagara bani gaya
kaik gha jivan badali gaya, kaik andharamam dubadi gaya
kaik jivanane bodha dai gaya, kaik to raah batalavi gaya
ghae gha to jivanamam dilane, ghadata ne ghadata rahya
|
|