1999-11-16
1999-11-16
1999-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17248
દઈ ધ્યાન કરજે જતન, ના સુખદુઃખને બહુ વહાલ કરજે
દઈ ધ્યાન કરજે જતન, ના સુખદુઃખને બહુ વહાલ કરજે
કરશે વ્હાલ જીવનમાં એને જેટલું, બનશે મુશ્કેલ એને તો ભૂલવું
હરેક પીડા નથી દુઃખકારક, જીવનમાં બરાબર આ તો સમજી લેજે
લીધું કોનું શું, દીધું કોને તો શું, હિસાબ બરાબર ધ્યાનમાં રાખી લેજે
સંકટ તો છે એક એવી સ્થિતિ, ના જીવનમાં કાયમ એ તો ટકશે
જીવન તો છે સંગ્રામ ભલે, હૈયેથી ના અન્યને તો એમાં ધિક્કારજે
કર્મો રહેવા પડશે કરતાં જીવનમાં, ના લિપ્તિત એમાં તો થાજે
કર્મો બધા જીવનમાં પ્રભુનાં ચરણે તો ધરતો ને ધરતો જાજે
રાજી થાશે જો અંતરાત્મા તારો, માંહ્યલો પ્રભુ તો રાજી રહેશે
સુખદુઃખ છે પલટાતી અવસ્થા, ના સ્થિર રહેશે રહેવા દેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
daī dhyāna karajē jatana, nā sukhaduḥkhanē bahu vahāla karajē
karaśē vhāla jīvanamāṁ ēnē jēṭaluṁ, banaśē muśkēla ēnē tō bhūlavuṁ
harēka pīḍā nathī duḥkhakāraka, jīvanamāṁ barābara ā tō samajī lējē
līdhuṁ kōnuṁ śuṁ, dīdhuṁ kōnē tō śuṁ, hisāba barābara dhyānamāṁ rākhī lējē
saṁkaṭa tō chē ēka ēvī sthiti, nā jīvanamāṁ kāyama ē tō ṭakaśē
jīvana tō chē saṁgrāma bhalē, haiyēthī nā anyanē tō ēmāṁ dhikkārajē
karmō rahēvā paḍaśē karatāṁ jīvanamāṁ, nā liptita ēmāṁ tō thājē
karmō badhā jīvanamāṁ prabhunāṁ caraṇē tō dharatō nē dharatō jājē
rājī thāśē jō aṁtarātmā tārō, māṁhyalō prabhu tō rājī rahēśē
sukhaduḥkha chē palaṭātī avasthā, nā sthira rahēśē rahēvā dēśē
|
|