BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 8268 | Date: 22-Nov-1999
   Text Size Increase Font Decrease Font

દિલ મળ્યું છે તો દર્દ મળવાનું છે, દર્દ મળ્યું છે તો દવા મળવાની છે

  No Audio

Dil Maliyu Che To Dard Malvaanu Che, Dard Maliyu Che To Davaa Malvaani Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-11-22 1999-11-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17255 દિલ મળ્યું છે તો દર્દ મળવાનું છે, દર્દ મળ્યું છે તો દવા મળવાની છે દિલ મળ્યું છે તો દર્દ મળવાનું છે, દર્દ મળ્યું છે તો દવા મળવાની છે
પાત્ર મળ્યાં છે જીવનમાં તો જ્યાં, ત્યાં કહાની તો બનવાની છે
પ્યાર મળ્યો ત્યાં હૂંફ મળવાની છે, જીવવાનું કારણ એ બનવાની છે
સમજણ જ્યાં જાગી જ્ઞાન મળવાનું છે, જ્ઞાન મળ્યું ત્યાં કદર થવાની છે
ઇચ્છા ફળી, ત્યાં ઇચ્છા વધવાની છે, ઇચ્છા તો ત્યાં બંધન બનવાની છે
મળ્યું જીવનમાં થોડું, લાલસા વધવાની છે, વધી લાલસા કારણ દુઃખનું બનવાની છે
મળશે આનંદ જ્યાં, ત્યાં વૃત્તિ દોડવાની છે, દોડીદોડી વૃત્તિની બેચેન બનાવવાની છે
તૂટયા જ્યાં વિચારો કડીઓ છૂટવાની છે, જોડવી કડીને મુશ્કેલ બનવાની છે
સરખા વિચારોની દોસ્તી જામવાની છે, બીજામાં સ્વાર્થની ગંધ આવવાની છે
એક જ સત્યને સમજવા રાહ જુદી પડવાની છે, સત્ય ના એમાં બદલાવાની છે
Gujarati Bhajan no. 8268 by Satguru Devendra Ghia - Kaka
દિલ મળ્યું છે તો દર્દ મળવાનું છે, દર્દ મળ્યું છે તો દવા મળવાની છે
પાત્ર મળ્યાં છે જીવનમાં તો જ્યાં, ત્યાં કહાની તો બનવાની છે
પ્યાર મળ્યો ત્યાં હૂંફ મળવાની છે, જીવવાનું કારણ એ બનવાની છે
સમજણ જ્યાં જાગી જ્ઞાન મળવાનું છે, જ્ઞાન મળ્યું ત્યાં કદર થવાની છે
ઇચ્છા ફળી, ત્યાં ઇચ્છા વધવાની છે, ઇચ્છા તો ત્યાં બંધન બનવાની છે
મળ્યું જીવનમાં થોડું, લાલસા વધવાની છે, વધી લાલસા કારણ દુઃખનું બનવાની છે
મળશે આનંદ જ્યાં, ત્યાં વૃત્તિ દોડવાની છે, દોડીદોડી વૃત્તિની બેચેન બનાવવાની છે
તૂટયા જ્યાં વિચારો કડીઓ છૂટવાની છે, જોડવી કડીને મુશ્કેલ બનવાની છે
સરખા વિચારોની દોસ્તી જામવાની છે, બીજામાં સ્વાર્થની ગંધ આવવાની છે
એક જ સત્યને સમજવા રાહ જુદી પડવાની છે, સત્ય ના એમાં બદલાવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dila malyu che to dard malavanum chhe, dard malyu che to dava malavani che
patra malyam che jivanamam to jyam, tya kahani to banavani che
pyaar malyo tya huph malavani chhe, jivavanum karana e banavani che
samjan jya jaagi jnaan malavanum chhe, jnaan malyu tya kadara thavani che
ichchha phali, tya ichchha vadhavani chhe, ichchha to tya bandhan banavani che
malyu jivanamam thodum, lalasa vadhavani chhe, vadhi lalasa karana duhkhanum banavani che
malashe aanand jyam, tya vritti dodavani chhe, dodidodi vrittini bechena banavavani che
tutaya jya vicharo kadio chhutavani chhe, jodavi kadine mushkel banavani che
sarakha vicharoni dosti jamavani chhe, beej maa svarthani gandha avavani che
ek j satyane samajava raah judi padavani chhe, satya na ema badalavani che

First...82618262826382648265...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall