Hymn No. 8269 | Date: 22-Nov-1999
|
|
Text Size |
 |
 |
1999-11-22
1999-11-22
1999-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17256
નામરજીથી તો આવ્યા, નામરજીથી જગમાંથી તો જવાના
નામરજીથી તો આવ્યા, નામરજીથી જગમાંથી તો જવાના ના અમારા હાથમાં તો કાંઈ છે, ના અમારા હાથમાં કાંઈ છે શ્વાસે શ્વાસે તો જીવંત રહ્યા, ના શ્વાસો અમારા હાથમાં છે રેખા પડી છે ભાગ્યની હાથમાં, ના ભાગ્ય અમારા હાથમાં છે મિલન કાજે તરફડીએ ભલે અમે, ના મિલન અમારા હાથમાં છે પ્રેમરૂપી ફૂટયા અંકુરો દિલમાં, ના દિલ અમારા હાથમાં છે કરીએ ઇચ્છાથી જગમાં બધું, ના ઇચ્છા અમારી હાથમાં છે કરતા ને કરતા રહીએ કર્મો જીવનમાં, ના કર્મો અમારા હાથમાં છે સુખદુઃખ રહીએ પામતા જીવનમાં, ના બંને અમારા હાથમાં છે ગણીએ પ્રભુને અમારા ને અમારા, ના પ્રભુ અમારા હાથમાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
namarajithi to avya, namarajithi jagamanthi to javana
na amara haath maa to kai chhe, na amara haath maa kai che
shvase shvase to jivanta rahya, na shvaso amara haath maa che
rekha padi che bhagyani hathamam, na bhagya amara haath maa che
milana kaaje taraphadie bhale ame, na milana amara haath maa che
premarupi phutaya ankuro dilamam, na dila amara haath maa che
karie ichchhathi jag maa badhum, na ichchha amari haath maa che
karta ne karta rahie karmo jivanamam, na karmo amara haath maa che
sukh dukh rahie paamta jivanamam, na banne amara haath maa che
ganie prabhune amara ne amara, na prabhu amara haath maa che
|
|