Hymn No. 8281 | Date: 01-Dec-1999
|
|
Text Size |
 |
 |
1999-12-01
1999-12-01
1999-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17268
અનુભવે એ તો ઘડાશે, પડશે જીવનમાં તો જેવા, એવા એ તો ઘડાશે
અનુભવે એ તો ઘડાશે, પડશે જીવનમાં તો જેવા, એવા એ તો ઘડાશે પડશે માર જીવનમાં તો જ્યારે, ચૂપ ના એમાં બેસી રહેવાશે હશે વિશ્વાસ દિલમાં જો પૂરો, સાથ મળશે ને મેળવાશે પ્યાર ને પ્યારમાં હૈયું જ્યાં ડૂબી જાશે, એ હૈયું પ્યાર પીગળશે ને પિગળાવશે ઇચ્છાઓ નું નૃત્ય જીવનમાં સદા ચાલશે, કરવાનું, ના કરવાનું એ કરાવશે ડગલે ને પગલે ઊઠશે વિરોધો જીવનમાં, મારગ જીવનમાં એ રૂંધી જાશે કહ્યું માન્યું નથી જેણે કોઈનું જીવનમાં, પ્રભુનું ક્યાંથી એ તો માનશે માંદલા બનીને બેસી ગયા જે જીવનમાં, ક્યાંથી મંઝિલે એનાથી પહોંચાશે અનુભવે જ જીવનમાં ભવોભવની દોરી તો સહેલાઈથી કપાશે સમજથી રહેશે જે પર જીવનમાં, આખર અનુભવ જ એને સમજાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anubhave e to ghadashe, padashe jivanamam to jeva, eva e to ghadashe
padashe maara jivanamam to jyare, chupa na ema besi rahevashe
hashe vishvas dil maa jo puro, saath malashe ne melavashe
pyaar ne pyaramam haiyu jya dubi jashe, e haiyu pyaar pigalashe ne pigalavashe
ichchhao nu nritya jivanamam saad chalashe, karavanum, na karavanum e karavashe
dagale ne pagale uthashe virodho jivanamam, maarg jivanamam e rundhi jaashe
kahyu manyu nathi jene koinu jivanamam, prabhu nu kyaa thi e to manashe
mandala bani ne besi gaya je jivanamam, kyaa thi manjile enathi pahonchashe
anubhave j jivanamam bhavobhavani dori to sahelaithi kapashe
samajathi raheshe je paar jivanamam, akhara anubhava j ene samajavashe
|
|