Hymn No. 241 | Date: 21-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-21
1985-10-21
1985-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1730
ચક્ષુ જોવા ટેવાયા છે બહાર, અંતરમાં જોતાં અચકાય
ચક્ષુ જોવા ટેવાયા છે બહાર, અંતરમાં જોતાં અચકાય અંતરમાં ઉતરી જો જોવા જાય, સાચું સ્વરૂપ એનું દેખાય અંતરમાં જોતા જો એ સાથે વિકારો લઈ જાય આથી એને ઉલટું દેખાય, સાચું સ્વરૂપ ના દેખાય જે સ્વરૂપ સાથે અંતરમાં જાય, એવું એને ત્યાં દેખાય પ્રેમ ભરીને જો અંદર જાય, અનેક ગણો એને દેખાય વૈર ભાવના સાથે જો જાય, વેર અનેકગણું વધી જાય પ્રભુદર્શનની ભાવના લઈ જાય, પ્રભુ તો એને બધે દેખાય આ દેન છે અપાર, તોયે માનવી લઈને ફરે ભાર સાચો ઉપયોગ જો એનો કરતો જાય, જીવન ધન્ય થઈ જાય દયા અન્ય પર કરતો જાય, દયાસાગરની કૃપા બહુ થાય અન્ય સાથે જો વેર કરતો જાય, પ્રભુ એનાથી દૂર જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chakshu jova tevaya che bahara, antar maa jota achakaya
antar maa utari jo jova jaya, saachu swaroop enu dekhaay
antar maa jota jo e saathe vikaro lai jaay
athi ene ulatum dekhaya, saachu swaroop na dekhaay
je swaroop saathe antar maa jaya, evu ene tya dekhaay
prem bhari ne jo andara jaya, anek gano ene dekhaay
vair bhaav na saathe jo jaya, ver anekaganum vadhi jaay
prabhudarshanani bhaav na lai jaya, prabhu to ene badhe dekhaay
a dena che apara, toye manavi laine phare bhaar
saacho upayog jo eno karto jaya, jivan dhanya thai jaay
daya anya paar karto jaya, dayasagarani kripa bahu thaay
anya saathe jo ver karto jaya, prabhu enathi dur jaay
Explanation in English
Kakaji here in this hymn asks the being to look inwards and to spend the time in the worship of God leading to spiritual growth and happiness-
The eyes are used to looking outside, it hesitates to look inwards
If they penetrate and look inwards, it will see the true colours
While looking inwards it will take the vices with it, with this it will see the opposite, they will not see the real form
The form which goes deep inside, will see it there
After it goes deeper with love, many virtues are seen
If it is seen with hatred and animosity, the feelings of hatred will increase manifold
If it takes the feelings of worship, he will see God everywhere
This blessing is endless, yet many carry the burden
If he keeps using it fruitfully, his life will be blessed
If he is compassionate towards others, he will be blessed with compassion
If he makes enmity with others, God will be away from him.
|