Hymn No. 242 | Date: 21-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-21
1985-10-21
1985-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1731
વસ્ત્ર જ્યારે જીર્ણ થાય, ઉપયોગ એનો ઘટી જાય
વસ્ત્ર જ્યારે જીર્ણ થાય, ઉપયોગ એનો ઘટી જાય માયા એની ઘટી જાય, ફેંકતા જીવ ના અચકાય કાયા તારી જીર્ણ થાય, ઉપયોગ મુશ્કેલીથી થાય મમતા તોયે છૂટી ન જાય, છોડતા એને કેમ અચકાય કાયા ચાલે, જો ઉપયોગ ન થાય, જીર્ણ થાતાં કેટલો થાય સીવેલું વસ્ત્ર કેટલું વપરાય, દવાથી કાયા કેટલી જળવાય વસ્ત્ર જૂનું થાતાં, હૈયેથી એની માયા ઘટતી જાય કાયા જૂની થાતાં, માયા એની બહુ વધતી જાય સુખદુઃખના તાણાવાણા વણ્યા, પાડી અનોખી ભાત આશા નિરાશાના તાંતણાં જોડાયાં, ઉપજે નવી ભાત વસ્ત્રને ધોતાં ઊજળું થાય, પહેરતાં હૈયે હરખ ન માય મનને ધોઈ ઊજળું રાખ, કચરો સદાયે કાઢી નાખ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vastra jyare jirna thaya, upayog eno ghati jaay
maya eni ghati jaya, phenkata jiva na achakaya
kaaya taari jirna thaya, upayog mushkelithi thaay
mamata toye chhuti na jaya, chhodata ene kem achakaya
kaaya chale, jo upayog na thaya, jirna thata ketalo thaay
sivelum vastra ketalum vaparaya, davathi kaaya ketali jalavaya
vastra junum thatam, haiyethi eni maya ghatati jaay
kaaya juni thatam, maya eni bahu vadhati jaay
sukhaduhkhana tanavana vanya, padi anokhi bhat
aash nirashana tantanam jodayam, upaje navi bhat
vastrane dhotam ujalum thaya, paheratam haiye harakha na maya
mann ne dhoi ujalum rakha, kacharo sadaaye kadhi nakha
Explanation in English
Kakaji in this hymn describes the love of a being for his mortal body. Here, Kakaji explains that as the body grows older the love for it increases by the human being.
When a dress becomes old, it’s utility decreases
The love for the dress decreases and while discarding it, one does not hesitate
When a mortal body becomes old, it is used with difficulty
Yet the love for the body is not eluded, to leave it why does one hesitate
The body works, if unused, it will become weak
A stitched dress is used how much, how much a body can be protected after the use of medicines
When a dress becomes old, the love for it will decrease
When a mortal body becomes older, the love for it increases
With the weaving of sorrow and happiness, it forms another design
The threads are weaved of hope and despair, there will be another design
When a dress is washed it becomes cleaner, a heart is overwhelmed after wearing it
Wash your mind and keep it clean, remove the rubbish for ever.
Here, Kakaji in this beautiful hymn asks the mortal being to elude from negative thoughts and to keep the mind clean with positive thoughts and emotions.
|