Hymn No. 246 | Date: 23-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-23
1985-10-23
1985-10-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1735
માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણથી હૈયાં મારા વિંધાયા
માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણથી હૈયાં મારા વિંધાયા ખાવું ન ભાવે માડી, પીવું ન ભાવે (2) માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણથી ચિત્ત મારા ચોરાયાં કામકાજ ના સૂઝે માડી, નિંદર ન આવે (2) માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણથી ભાન મારા ભુલાયાં સંસારમાં ચિત્ત ન લાગે માડી, વિરહ વેદના જાગે (2) માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણે બેચેન બનાવ્યા હૈયું જપે નામ તારું માડી, દર્શન કાજે અધીર (2) માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણથી હૈયું મારું ભીંજાયા હૈયે વેદના બહુ જાગી, કૃપા કરો માડી (2) માડી મારી વ્હાલી, તારા પ્રેમબાણ હૈયે આવી સમાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
māḍī mārī vhālī, tārā prēmabāṇathī haiyāṁ mārā viṁdhāyā
khāvuṁ na bhāvē māḍī, pīvuṁ na bhāvē (2)
māḍī mārī vhālī, tārā prēmabāṇathī citta mārā cōrāyāṁ
kāmakāja nā sūjhē māḍī, niṁdara na āvē (2)
māḍī mārī vhālī, tārā prēmabāṇathī bhāna mārā bhulāyāṁ
saṁsāramāṁ citta na lāgē māḍī, viraha vēdanā jāgē (2)
māḍī mārī vhālī, tārā prēmabāṇē bēcēna banāvyā
haiyuṁ japē nāma tāruṁ māḍī, darśana kājē adhīra (2)
māḍī mārī vhālī, tārā prēmabāṇathī haiyuṁ māruṁ bhīṁjāyā
haiyē vēdanā bahu jāgī, kr̥pā karō māḍī (2)
māḍī mārī vhālī, tārā prēmabāṇa haiyē āvī samāyā
Explanation in English
Shri Satguru Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the Divine love one experiences for the Divine Mother. On receiving the Divine love from the Mother one forgets himself and the worldly affairs-
O my loving Divine Mother, your arrow of love has pierced my heart
I neither like to eat nor drink
O my loving Divine Mother, your arrow of love has pierced my heart
I cannot think of performing any task, I do not get sleep
O my loving Divine Mother, your arrow of love has pierced my heart
I cannot focus on the worldly affairs Mother, the longing for you increases
O my loving Divine Mother, your arrow of love has pierced my heart
My heart chants Your name, I am impatient for Your worship
O my loving Divine Mother, your arrow of love had pierced my heart
The pain in my heart has increased, bless me my Mother
O my loving Divine Mother, your arrow of love has pierced my heart
Kakaji, in this bhajan mentions about the longing and the love for the Divine Mother.
|