Hymn No. 247 | Date: 24-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-24
1985-10-24
1985-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1736
નહીં હટાવું દૃષ્ટિમાંથી છબિ તારી
નહીં હટાવું દૃષ્ટિમાંથી છબિ તારી દઈ દે એક વખત ઝાંખી તારી તારી માયામાં મને બહુ અટવાવી `મા', શું તને દયા નથી આવતી મારી આંખ સામે સદા રમતી રહે મૂર્તિ તારી વરસાવજે સદા આ કૃપા તારી સદા તુજ દૃષ્ટિ મુજ પર રાખજે માડી મારી હૈયે આવી સદા વસજે માત મારી બાળ અનેક તુજને, પણ મુજને તો તું એક માડી તરછોડીશ ના આવી માત મારી ક્યાં લગી તું જોવડાવીશ વાટ માડી આશિષ દે મુજને હૈયે લગાવી સ્મરણ કરતો રહું સદા, હૈયે આશ ધરી પૂરણ કરજે આશ સદા બાળ જાણી દર્શન કાજે તડપી રહે હૈયું, માત મારી નિરાશ ના કરતી, વિનંતી આ સ્વીકારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nahi hatavum drishtimanthi chhabi taari
dai de ek vakhat jhakhi taari
taari maya maa mane bahu atavavi
`ma', shu taane daya nathi aavati maari
aankh same saad ramati rahe murti taari
varsaavje saad a kripa taari
saad tujh drishti mujh paar rakhaje maadi maari
haiye aavi saad vasaje maat maari
baal anek tujane, pan mujh ne to tu ek maadi
tarachhodisha na aavi maat maari
kya laagi tu jovadavisha vaat maadi
aashish de mujh ne haiye lagavi
smaran karto rahu sada, haiye aash dhari
purna karje aash saad baal jaani
darshan kaaje tadapi rahe haiyum, maat maari
nirash na karati, vinanti a swikari
Explanation in English
Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions that the devotee is waiting for the blessings and worship of the Divine Mother-
I shall not remove your photo from my eyesight
Please do appear once
I have been entangled in your love
‘MA’, Divine Mother don’t you pity me
Your picture keeps playing in front of me
Bless me with your worship always
Mother fix Your gaze ever on me
Please come and stay in my heart my Divine Mother
You have many children, but You are the only Mother for me
Please do not abandon me my Divine Mother
Till when will I wait for You Mother
Bless me and embrace me in Your heart
I always remember You, I have a hope in my heart
Please fulfil my wishes considering me Your child
I am waiting restlessly for Your worship My Mother
Please do not upset me, accept my request.
Kakaji in this beautiful hymn reiterates about the worship of the Divine Mother.
|
|