Hymn No. 248 | Date: 26-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-26
1985-10-26
1985-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1737
પૂર્વ જનમના કર્મો મારા, માડી કંઈ હું તો જાણું નહીં
પૂર્વ જનમના કર્મો મારા, માડી કંઈ હું તો જાણું નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં પાપોથી ભરેલા હૈયાનો, તારા વિના ઉદ્ધાર થાયે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં વૈરથી ભરેલા હૈયા નો, તારા સિવાય કોઈ ઉપાય નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં ચિંતા ભરેલા હૈયાની ચિંતા, તારી પાસે જો ખાલી થાયે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં પ્રેમની ઝોળી ફેલાવી, તારી પાસે જો પ્રેમ પામે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં અશાંત હૈયાને, તારી પાસે જો શાંતિ મળે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં ચેન ન પડે તુજ દર્શન વિના, બીજું કંઈ હું તો જાણું નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં લીલા તારી માં અટવાયો, તારા વિના કોઈ એમાંથી ઉગારે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં દયા ધરમનો માર્ગ નથી સૂઝતો, તારા વિના કોઈ સુઝાડે નહીં જાણું એટલું માડી, તારે દ્વારે આવેલાને ખાલી તું તો રાખે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
purva janamana karmo mara, maadi kai hu to janu nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
papothi bharela haiyano, taara veena uddhara thaye nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
vairathi bharela haiya no, taara sivaya koi upaay nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
chinta bharela haiyani chinta, taari paase jo khali thaye nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
premani joli phelavi, taari paase jo prem paame nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
ashanta haiyane, taari paase jo shanti male nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
chena na paade tujh darshan vina, biju kai hu to janu nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
lila taari maa atavayo, taara veena koi ema thi ugare nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
daya dharamano maarg nathi sujato, taara veena koi sujade nahi
janu etalum maadi, taare dvare avelane khali tu to rakhe nahi
Explanation in English
Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions that the devotee is certain that the human being will only be uplifted by the Divine Mother. The Mother does not let anyone depart empty handed.
My deeds of the previous birth, I do not know about it Mother
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The heart is filled with vices, without You it will not be uplifted
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The heart which is filled with animosity, has no other alternative than You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The worried heart which is filled with worry, it will release the worry
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I have spread the bag of love, if it does not seek love
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
The unrest heart, if it does not attain peace with You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I do not find peace without Your worship, I do not know anything else
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I have been entangled in Your love, no one will uplift without You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed
I do not understand the religion of compassion, nobody will make me understand than You
I know only this Mother, the one being who comes on your doorstep will not leave empty handed.
|