|     
                     2000-01-31
                     2000-01-31
                     2000-01-31
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17380
                     રહેવાના નથી, રહેવાના નથી, ખાલી હાથ અમારા, રહેવાના નથી
                     રહેવાના નથી, રહેવાના નથી, ખાલી હાથ અમારા, રહેવાના નથી
 હારશું કે જીતશું જીવનમાં, અનુભવ મેળવ્યા વિના, રહેવાના નથી
 
 પડશું ભલે જીવનમાં, ઊઠશું પાછા, ધૂળ પણ લીધા વિના રહેવાના નથી
 
 માંડશું તમારી આંખ સામે આંખ, પ્રેમ પામ્યા વિના રહેવાના નથી
 
 ડૂબશું જ્યાં સ્મરણમાં તમારા હૈયે, શાંતિ પામ્યા વિના રહેવાના નથી
 
 પૂછશું પ્રેમથી જ્યાં વાત તમને, તો કહ્યા વિના તો તમે રહેવાના નથી
 
 સુખદુઃખ બન્યું છે જ્યાં અંગ જીવનનું, એના વિના તો રહેવાના નથી
 
 સાથ દેશું સહુને તો જીવનમાં, સાથ સહુનો મેળવ્યા વિના રહેવાના નથી
 
 કરશું કોશિશો જીવનમાં, અન્યના હૈયાને, સમજ્યા વિના રહેવાના નથી
 
 ભર્યાં છે પગલાં મંઝિલ તરફ, મંઝિલે પહોંચ્યા વિના રહેવાના નથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    rahēvānā nathī, rahēvānā nathī, khālī hātha amārā, rahēvānā nathī
 hāraśuṁ kē jītaśuṁ jīvanamāṁ, anubhava mēlavyā vinā, rahēvānā nathī
 
 paḍaśuṁ bhalē jīvanamāṁ, ūṭhaśuṁ pāchā, dhūla paṇa līdhā vinā rahēvānā nathī
 
 māṁḍaśuṁ tamārī āṁkha sāmē āṁkha, prēma pāmyā vinā rahēvānā nathī
 
 ḍūbaśuṁ jyāṁ smaraṇamāṁ tamārā haiyē, śāṁti pāmyā vinā rahēvānā nathī
 
 pūchaśuṁ prēmathī jyāṁ vāta tamanē, tō kahyā vinā tō tamē rahēvānā nathī
 
 sukhaduḥkha banyuṁ chē jyāṁ aṁga jīvananuṁ, ēnā vinā tō rahēvānā nathī
 
 sātha dēśuṁ sahunē tō jīvanamāṁ, sātha sahunō mēlavyā vinā rahēvānā nathī
 
 karaśuṁ kōśiśō jīvanamāṁ, anyanā haiyānē, samajyā vinā rahēvānā nathī
 
 bharyāṁ chē pagalāṁ maṁjhila tarapha, maṁjhilē pahōṁcyā vinā rahēvānā nathī
 |