Hymn No. 250 | Date: 30-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-30
1985-10-30
1985-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1739
જેને જોયો નથી, જાણ્યો નથી
જેને જોયો નથી, જાણ્યો નથી, જેને જાણ્યા વિના, બેડો પાર નથી જેની રાજીમાં રાજી રહી, રાજી રહ્યા વિના બીજો ઉપાય નથી જેનાં પ્રેમમાં પાગલ બની, પાગલ બન્યાં પછી કાંઈ રહેતું નથી જેની મીઠી નજર મેળવ્યા પછી, કોઈ મીઠી નજરની આશ રહેતી નથી દુનિયાની ભૂલો થાયે ભલે ઘણી, એની ભૂલ કદી થાતી નથી એનાથી દૂર જાવા મથશો ઘણું, એનાથી દૂર જઈ શકાતું નથી હૈયે વસાવી તેને, તું જોજે જરી, હૈયામાંથી કાઢયો કઢાતો નથી તડપી રહે હૈયું જ્યારે મિલન માટે જરી, આવી મળશે તને, એમાં શંકા નથી દયાનો સાગર તો છે એ વળી, દયા કદી એની ઘટતી નથી ઘા હૈયે જ્યારે વાગે ઘણાં, એની કૃપા વિના એ રૂઝાતાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jene joyo nathi, janyo nathi,
jene janya vina, bedo paar nathi
jeni rajimam raji rahi,
raji rahya veena bijo upaay nathi
jenam prem maa pagala bani,
pagala banyam paachhi kai rahetu nathi
jeni mithi najar melavya pachhi,
koi mithi najarani aash raheti nathi
duniyani bhulo thaye bhale ghani,
eni bhul kadi thati nathi
enathi dur java mathasho ghanum,
enathi dur jai shakatum nathi
haiye vasavi tene, tu joje jari,
haiyamanthi kadhayo kadhato nathi
tadapi rahe haiyu jyare milana maate jari,
aavi malashe tane, ema shanka nathi
dayano sagar to che e vali,
daya kadi eni ghatati nathi
gha haiye jyare vaage ghanam,
eni kripa veena e rujatam nathi
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers has written innumerable bhajans in the glory of the Divine Mother. In every bhajan he has conveyed a message of spiritual awakening among the devotees. Kakaji here in this bhajan mentions about the love and compassion of God for His devotee. He is omnipresent and omnipotent in the world and is always there for every being in his time of need-
Whom I have not seen, not known
Without knowing him, the work is unaccomplished
With whom to be happy in happiness
There is no other solution than to be happy
In whose love, I have become mad
There is no other way after the madness
With whom the sweet eyesight is contacted,
Then one does not desire any glance
Let the world commit many mistakes, He does not commit any mistakes
One will try to be away from Him, but one will not be able to go far away from Him
Let Him reside within the heart, just see to it
One cannot try to remove Him
When the heart is just longing to meet
He will come to meet you, there is no doubt about it
He is an ocean full of compassion, the compassion does not decrease
When the heart is wounded many times, it will not heal without His blessings.
|