Hymn No. 257 | Date: 05-Nov-1985
|
|
Text Size |
 |
 |
1985-11-05
1985-11-05
1985-11-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1746
માડી તને ક્યાં જઈને ગોતું, નથી તારું કોઈ ઠામ કે ઠેકાણું
માડી તને ક્યાં જઈને ગોતું, નથી તારું કોઈ ઠામ કે ઠેકાણું ગરીબના ઝૂંપડે દેખાતી, વળી મહેલમાં પણ તું ભટકાતી - માડી ... સુંદર રાગે જો તું રિઝાતી, મારા ગળાની ઊણપ ત્યાં વરતાતી મારા દિલની વાત નથી કહેવાતી, તારા દિલની વાત નથી સમજાતી - માડી ... પ્રયત્ને પણ મુલાકાત ના થાતી, અનાયાસે કૃપા તારી થાતી વિશ્વભરમાં રહી તું વ્યાપી, તારી ચાલ કદી ના સમજાતી - માડી ... મતિએ મતિએ ભેદ તું દેખાડતી, છતાં સર્વમાં રહી છે તું સાચી અનેક નામ લઈ, તને ધારી, સર્વની મતિ બહુ મૂંઝાતી - માડી ... દુન્યવી લોભને દે છે જે ત્યાગી, તેની પાસે તું સદા દોડી જાતી તને નથી શક્યા કોઈ જાણી, તને વેદ પુરાણે છે વખાણી - માડી ... લીલા છે તારી બહુ ન્યારી, ભલભલાની મતિ એમાં મૂંઝાણી તારી કૃપાથી સૌ શકે તને જાણી, કૃપા કરજે મુજ પર બાળ જાણી - માડી ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taane kya jaine gotum, nathi taaru koi thama ke thekanum
garibana jumpade dekhati, vaali mahelamam pan tu bhatakati - maadi ...
sundar rage jo tu rijati, maara galani unapa tya varatati
maara dilani vaat nathi kahevati, taara dilani vaat nathi samajati - maadi ...
prayatne pan mulakata na thati, anayase kripa taari thati
vishvabharamam rahi tu vyapi, taari chala kadi na samajati - maadi ...
matie matie bhed tu dekhadati, chhata sarva maa rahi che tu sachi
anek naam lai, taane dhari, sarvani mati bahu munjati - maadi ...
dunyavi lobh ne de che je tyagi, teni paase tu saad dodi jati
taane nathi shakya koi jani, taane veda purane che vakhani - maadi ...
lila che taari bahu nyari, bhalabhalani mati ema munjani
taari krupa thi sau shake taane jani, kripa karje mujh paar baal jaani - maadi ...
Explanation in English
"Shri Devendraji Ghia has written innumerable bhajans in the glory of the Divine Mother and has a treasure of these bhajans. It is difficult for the devotee to seek the Divine Mother as She has no address and no place to seek as She is omnipresent- Where should I seek for you Mother, you do not have any place or address You are to be seen in the poor man’s cottage, yet You can be seen in the palaces as well Where should I seek for you Mother, you do not have any place or address If you are cajoled with a melodious tune, there would be lapse in my vocals I cannot mention the secrets of my heart, I cannot understand Your hearts talk Where should I seek for you Mother, you do not have any place or address Even after innumerable efforts, I cannot meet You, and luckily I would be blessed and meet You You are the most powerful Creator in this world, I can never understand Your game Where should I seek for you Mother, you do not have any place or address At Every step You discriminated, yet You are truly within everyone Where should I seek for you Mother, you do not have any place or address You have Many names, I have assumed You, everyone was very confused Where should I seek for you Mother, you do not have any place or address The people who sacrifice the worldly affairs, You go running to such people Nobody has understood You, even the ancient Vedas and Puran’s have praised You Where should I seek for you Mother, you do not have any place or address Your game is very different, the wisest people will be in doldrums With You everybody can know You, shower Your grace on me thinking me as a child Where should I seek for you Mother, you do not have any place or address Kakaji in this beautiful bhajan tells us that the Divine Mother is omnipresent."
|