Hymn No. 259 | Date: 07-Nov-1985
|
|
Text Size |
 |
 |
1985-11-07
1985-11-07
1985-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1748
માનવનું મૂળ માનવમાં રહે, અંતે એ પ્રભુમાં હોય
માનવનું મૂળ માનવમાં રહે, અંતે એ પ્રભુમાં હોય પ્રાણીમાત્રનું મૂળ એનામાં રહે, અંતે એ પ્રભુમાં હોય આનંદનું મૂળ હૈયામાં રહે, પ્રભુ આનંદ સાગર હોય જડનું મૂળ જડમાં રહે, અંતે એ પ્રભુમાં હોય ચેતન સર્વમાં વિલસી રહે, અંતે એ પ્રભુમાં હોય દેવ દાનવનું મૂળ દિલમાં રહે, કદી એકનું જોર હોય લોભ લાલચથી હૈયું ભર્યું રહે, હૈયે એનો તલસાટ હોય જો એ તલસાટ પ્રભુમાં જાગે, તો પ્રભુ દૂર ના હોય કમળ કાદવમાં રહે, વળી જંતુ પણ એમાં હોય મનડું કમળ જેમ અલિપ્ત બને, તો પ્રભુ દૂર ન હોય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manavanum mula manavamam rahe, ante e prabhu maa hoy
pranimatranum mula ena maa rahe, ante e prabhu maa hoy
anandanum mula haiya maa rahe, prabhu aanand sagar hoy
jadanum mula jadamam rahe, ante e prabhu maa hoy
chetana sarva maa vilasi rahe, ante e prabhu maa hoy
deva danavanum mula dil maa rahe, kadi ekanum jora hoy
lobh lalachathi haiyu bharyu rahe, haiye eno talasata hoy
jo e talasata prabhu maa jage, to prabhu dur na hoy
kamala kadav maa rahe, vaali jantu pan ema hoy
manadu kamala jem alipta bane, to prabhu dur na hoy
Explanation in English
Shri Devendraji Ghia known as Kakaji by His ardent followers has written innumerable bhajans in the glory of the Divine Mother.
The roots of a human being are within him, finally it is with the God
Only The roots of animals will stay within him, finally it is with God
Let the roots of happiness be within the heart, the God resides in ocean of happiness
Let The roots base be within the roots, finally it is with God
The life is active within everything, finally it is with God
The roots of God and the devil is within the heart, the power is only of one
The heart is filled with greed and selfishness, the heart longs for it
If the same longing and desire is awakened for God, then God will not be far away
The lotus grows in mud, and the insects are flourishing in it
If the mind becomes aloof like lotus, then God is not far away.
Kakaji in this hymn mentions about the worship of God and the mind if detached will be devoted in the glory of God.
|