Hymn No. 260 | Date: 07-Nov-1985
|
|
Text Size |
 |
 |
1985-11-07
1985-11-07
1985-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1749
કાચ જેવું મનડું મારું, માડી જોજે ના નંદવાય
કાચ જેવું મનડું મારું, માડી જોજે ના નંદવાય જતન કર્યું છે એનું ઘણું, જોજે એ ના તૂટી જાય - માડી ... મુખડું તારું જોજે એમાં, માડી તારું દર્શન થાય - માડી ... મેલ ચડયો છે જાજો એમાં, તારું દર્શન ન થાય - માડી ... સંસારનો તાપ છે ઘણો, જોજે એમાં પીગળી ન જાય - માડી ... તારા પ્રેમના જળથી એને ચોખ્ખું કરી નાખ - માડી ... ચોખ્ખું થાતા એ તો, તારું પ્રતિબિંબ પાડતું જાય - માડી ... થાપણ છે એ તો તારી, સાચવી સોંપી દેવાય - માડી ... રૂપ અનોખા દેખાડયા એમાં, મનડું જલ્દી લોભાય - માડી ... લીલા કરી છે એણે ઘણી, જોજે એ થાકી ન જાય - માડી ... દોડાદોડી કરતું રહે છે ખૂબ, જોજે આદત એ છૂટી જાય - માડી ... રંક પાસે નથી મૂડી બીજી, જોજે એ વપરાઈ ના જાય - માડી ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kachha jevu manadu marum, maadi joje na nandavaya
jatan karyum che enu ghanum, joje e na tuti jaay - maadi ...
mukhadu taaru joje emam, maadi taaru darshan thaay - maadi ...
mel chadyo che jajo emam, taaru darshan na thaay - maadi ...
sansar no taap che ghano, joje ema pigali na jaay - maadi ...
taara prem na jalathi ene chokhkhum kari nakha - maadi ...
chokhkhum thaata e to, taaru pratibimba padatum jaay - maadi ...
thapana che e to tari, sachavi sopi devaya - maadi ...
roop anokha dekhadaya emam, manadu jaldi lobhaya - maadi ...
lila kari che ene ghani, joje e thaaki na jaay - maadi ...
dodadodi kartu rahe che khuba, joje aadat e chhuti jaay - maadi ...
ranka paase nathi mudi biji, joje e vaparai na jaay - maadi ...
Explanation in English
Kakaji has written thousands of hymns in the glory of the Divine Mother and with a message for the human being to live a virtuous life.
My mind is as fragile as a glass, Mother see that it does not break
I have taken care of my mind a lot, see that it does not break, Mother see that it does not break
See your reflection in it, Mother will see You in it,
Mother see that it does not break
The mind has become very dirty, therefore I cannot see You, Mother see that it does not break
There are many social responsibilities, see that it does not melt in it, Mother see that it does not break
Make the mind very clean with the water of Your love, Mother see that it does not break
After the mind becomes clean, it shows Your reflection, Mother see that it does not break
It is Your obligation, take care and surrender, Mother see that it does not break
Many images are seen in it, the mind becomes greedy, Mother see that it does not break
The mind has played many games, see that it does not tired, Mother see that it does not break
The mind keeps on running around a lot, see that the habit does not break, Mother see that it does not break
A pauper does not have any other assets, see that it is not spent, Mother see that it does not break.
Kakaji in this bhajan explains about the mind which if filled with other thoughts will not be able to worship the God and the mind has wandered a lot and now it needs to rest in the glory of the Divine Mother.
|