Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 266 | Date: 17-Nov-1985
માડી તારા ભક્તિના ડુંગરા, ચડવા લાગે આકરા
Māḍī tārā bhaktinā ḍuṁgarā, caḍavā lāgē ākarā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 266 | Date: 17-Nov-1985

માડી તારા ભક્તિના ડુંગરા, ચડવા લાગે આકરા

  No Audio

māḍī tārā bhaktinā ḍuṁgarā, caḍavā lāgē ākarā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-11-17 1985-11-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1755 માડી તારા ભક્તિના ડુંગરા, ચડવા લાગે આકરા માડી તારા ભક્તિના ડુંગરા, ચડવા લાગે આકરા

પગલે-પગલે ખેંચતાણ જાગે, પાડે એ પગલાં મારાં પાછાં

પહેલે પગલે, વહાલાનાં વહાલ, તોડવા લાગે એ તો આકરા

એનાં ખેંચાણ હૈયે બહુ લાગે, પાડે એ પગલાં મારાં પાછાં

બીજે પગલે કંચન, કામિનીનાં ખેંચાણ જાગે, લાગે એ તો પ્યારાં

તોડવા લાગે અતિ આકરાં, પાડે એ પગલાં મારાં પાછાં

ત્રીજે પગલે અભિમાનના ભાર જાગે, લાગે એ તો બહુ મીઠા

ખેંચાણ એનાં તોડવા નથી સહેલાં, પાડે એ પગલાં મારાં પાછાં

ચોથે પગલે કીર્તિનાં ખેંચાણ જાગે, લાગે એ બહુ સોહામણાં

હૈયેથી એનાં ખેંચાણ કાઢવા આકરાં, પાડે એ પગલાં મારાં પાછાં

પાંચમે પગલે સંસારના મોહ જાગે, હૈયે બંધાયા છે એ પાકા

ખેંચાણ એનાં કાઢવા છે આકરાં, પાડે એ પગલાં મારાં પાછાં

છઠ્ઠે પગલે આળસની તાણ જાગે, હૈયે સમાણા છીએ સાચા

એનાં ખેંચાણ તોડવા લાગે આકરાં, પાડે એ પગલાં મારાં પાછાં

સાતમે પગલે દંભનાં ખેંચાણ ખેંચે, એ ચીરવા લાગે અતિ આકરાં

પડદા એના વળગ્યા હૈયે પાકા, પાડે છે પગલાં મારાં પાછાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māḍī tārā bhaktinā ḍuṁgarā, caḍavā lāgē ākarā

pagalē-pagalē khēṁcatāṇa jāgē, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

pahēlē pagalē, vahālānāṁ vahāla, tōḍavā lāgē ē tō ākarā

ēnāṁ khēṁcāṇa haiyē bahu lāgē, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

bījē pagalē kaṁcana, kāminīnāṁ khēṁcāṇa jāgē, lāgē ē tō pyārāṁ

tōḍavā lāgē ati ākarāṁ, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

trījē pagalē abhimānanā bhāra jāgē, lāgē ē tō bahu mīṭhā

khēṁcāṇa ēnāṁ tōḍavā nathī sahēlāṁ, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

cōthē pagalē kīrtināṁ khēṁcāṇa jāgē, lāgē ē bahu sōhāmaṇāṁ

haiyēthī ēnāṁ khēṁcāṇa kāḍhavā ākarāṁ, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

pāṁcamē pagalē saṁsāranā mōha jāgē, haiyē baṁdhāyā chē ē pākā

khēṁcāṇa ēnāṁ kāḍhavā chē ākarāṁ, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

chaṭhṭhē pagalē ālasanī tāṇa jāgē, haiyē samāṇā chīē sācā

ēnāṁ khēṁcāṇa tōḍavā lāgē ākarāṁ, pāḍē ē pagalāṁ mārāṁ pāchāṁ

sātamē pagalē daṁbhanāṁ khēṁcāṇa khēṁcē, ē cīravā lāgē ati ākarāṁ

paḍadā ēnā valagyā haiyē pākā, pāḍē chē pagalāṁ mārāṁ pāchāṁ
English Explanation: Increase Font Decrease Font

Oh divine mother, it is very difficult to climb the mountains of your devotion.

At each step there is a tussle, it makes me take a step back.

At the first step, it is difficult to break the attachments of the loved ones.

They pull me a lot towards them in my heart, they make me take a step back.

On the second step, there is attraction for lust and wealth, they are very dear to me.

It is difficult to break these attractions, they make me take a step back.

On the third step the weight of pride and vanity awakes, they appear very sweet.

It is difficult to break these attractions, they make me take a step back.

On the fourth step, there is attraction towards fame and glory, they seem very charming

It is difficult to break these attractions from the heart, they make me take a step back.

On the fifth step arises the attachment to world, it is connected to my heart closely.

It is difficult to break these attractions from the heart, they make me take a step back.

On the sixth step awakes the string of laziness, it is so strongly present in the heart.

It is difficult to break these attractions from the heart, they make me take a step back.

On the seventh step, the force of deceit attracts, it is very difficult to tear it apart.

Its curtains have embedded in my heart, it makes me take a step back.
Scan Image

Gujarati Bhajan no. 266 by Satguru Devendra Ghia - Kaka
First...265266267...Last