Hymn No. 7564 | Date: 28-Aug-1998
|
|
Text Size |
 |
 |
1998-08-28
1998-08-28
1998-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17551
હસતો રાખે મને એ સદાય, પળ પળ લેતી મારી તો સંભાળ
હસતો રાખે મને એ સદાય, પળ પળ લેતી મારી તો સંભાળ એ તો મારી (2) સિધ્ધમાતા વિના બીજું કોણ કરે પડું ચિંતામાં જીવનમાં તો જ્યારે, હળવો એનો ભાર તો કરે દુઃખદર્દ મને ત્રાહિમામ પુકારાવે, દુઃખદર્દનું ભાન એ ભુલાવે ભાગ્ય મને જ્યાં ત્યાં ફેરવે, મારા ભાગ્યને તો જે કાબૂમાં રાખે સુખ સંપત્તિમાં મન લલચાયે, મન મારું એમાં કાબૂમાં રાખે ખોટા વિચારો ઉપાધિ લાવે, એના વિચારો સ્થિરતા લાવે પાપની પોટલી જ્યારે ભારે બને, નામ એનું એને હળવું કરે કર્મો જ્યાં મનની શાંતિ હરી લે, જીવનમાં શાંતિનું પ્રદાન એ કરે ભાવો મારા જ્યાં ત્યાં વહે, મારા વહેતા ભાવોને ગ્રહણ કરે હૈયું મારું તો પ્રેમ ઝંખે, તારા કાજે પ્રેમનું ઝરણું જેનું વહે
https://www.youtube.com/watch?v=Y_TZ1opPU0Y
Satguru Shri Devendra Ghia (Kaka)
હસતો રાખે મને એ સદાય, પળ પળ લેતી મારી તો સંભાળ એ તો મારી (2) સિધ્ધમાતા વિના બીજું કોણ કરે પડું ચિંતામાં જીવનમાં તો જ્યારે, હળવો એનો ભાર તો કરે દુઃખદર્દ મને ત્રાહિમામ પુકારાવે, દુઃખદર્દનું ભાન એ ભુલાવે ભાગ્ય મને જ્યાં ત્યાં ફેરવે, મારા ભાગ્યને તો જે કાબૂમાં રાખે સુખ સંપત્તિમાં મન લલચાયે, મન મારું એમાં કાબૂમાં રાખે ખોટા વિચારો ઉપાધિ લાવે, એના વિચારો સ્થિરતા લાવે પાપની પોટલી જ્યારે ભારે બને, નામ એનું એને હળવું કરે કર્મો જ્યાં મનની શાંતિ હરી લે, જીવનમાં શાંતિનું પ્રદાન એ કરે ભાવો મારા જ્યાં ત્યાં વહે, મારા વહેતા ભાવોને ગ્રહણ કરે હૈયું મારું તો પ્રેમ ઝંખે, તારા કાજે પ્રેમનું ઝરણું જેનું વહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hasato rakhe mane e sadaya, pal pala leti maari to sambhala
e to maari (2) sidhdhamaat veena biju kona kare
padum chintamam jivanamam to jyare, halvo eno bhaar to kare
duhkhadarda mane trahimama pukarave, duhkhadardanum bhaan e bhulave
bhagya mane jya tya pherave, maara bhagyane to je kabu maa rakhe
sukh sampattimam mann lalachaye, mann maaru ema kabu maa rakhe
khota vicharo upadhi lave, ena vicharo sthirata lave
papani potali jyare bhare bane, naam enu ene halavum kare
karmo jya manani shanti hari le, jivanamam shantinum pradana e kare
bhavo maara jya tya vahe, maara vaheta bhavone grahana kare
haiyu maaru to prem jankhe, taara kaaje premanum jaranum jenum vahe
|
|