Hymn No. 7571 | Date: 02-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-02
1998-09-02
1998-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17558
જગમાં જીવનનો પ્રવાહ સમજી, જીવનમાં જરી નમી જાજો
જગમાં જીવનનો પ્રવાહ સમજી, જીવનમાં જરી નમી જાજો થઇ જાય પસાર પ્રવાહ જીવનમાં જ્યાં પાછા ઊભા થઈ જાજો જીવનમાં આગ્રહી ભલે બનજો, દૂરાગ્રહી તો ના રહેજો જગમાં સહુનો તો વિશ્વાસ જીતી વિશ્વાસ પ્રભુનો તો જીતજો દુઃખદર્દને જીવનની હકીકત સમજી, ના દીવાના એમાં બનજો જગમાં જીવનની ઈમારતનો પાયો તો મજબુત કરજો દુઃખદર્દનું પુરાણ જ્યાં ને ત્યાં, ના કરતા રહેજો છે જ્યાં દિલ તો તમારું, કાબૂમાં તમારા તો એને રાખજો જીવવું હોય જો તમારી રીતે, જોઈતી શક્તિ તમારી ઊભી કરજો મળશે જગમાં દોસ્તને દુશ્મન, જગમાં જોઈતા તમે ગોતી લેજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa jivanano pravaha samaji, jivanamam jari nami jajo
thai jaay pasara pravaha jivanamam jya pachha ubha thai jajo
jivanamam agrahi bhale banajo, duragrahi to na rahejo
jag maa sahuno to vishvas jiti vishvas prabhu no to jitajo
duhkhadardane jivanani hakikata samaji, na divana ema banajo
jag maa jivanani imaratano payo to majboot karjo
duhkhadardanum purna jya ne tyam, na karta rahejo
che jya dila to tamarum, kabu maa tamara to ene rakhajo
jivavum hoy jo tamaari rite, joiti shakti tamaari ubhi karjo
malashe jag maa dostane dushmana, jag maa joita tame goti lejo
|
|