Hymn No. 7572 | Date: 03-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-03
1998-09-03
1998-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17559
પ્રેમથી પ્રભુને ના પોકારી શક્યો, દુઃખદર્દમાં શાને ચિત્કારી ઊઠયો
પ્રેમથી પ્રભુને ના પોકારી શક્યો, દુઃખદર્દમાં શાને ચિત્કારી ઊઠયો ચાહી પ્રભુ કૃપા, ના મેળવી શક્યો, ચાહત ને ચાહતમાં ના રાહત પામી શકયો જપી માળા માયાની માયા તું પામ્યો, જપ્યા ના પ્રભુને શાને વીસર્યો તરી રહી હતી નાવડી, જગમાં વિશ્વાસે, પત્થરો શંકાના શાને એમા નાંખ્યા ઇરાદાઓ જીવનમાં ના બુલંદ રાખી શક્યા, હૈયાંને મજબૂત ના કેમ કરી શકયો પ્રભુને પ્રેમ કરવા જીવનમાં જ્યાં નીકળ્યો, તારા વેરીને પ્રેમથી વંચિત કેમ રાખ્યો અનુભવવા પ્રભુને જીવનમાં જ્યાં નિકળ્યો, ઇર્ષ્યાનો અગ્નિ કેમ ત્યાં જાગ્યો કર્મો જીવનમાં પ્રભુને સોંપવા જ્યાં નિકળ્યો, કર્મોના હું પદમાં કેમ તુ રાચ્યો પ્રભુના પ્રેમમાં બનવું છે જ્યાં પાગલ, માયામાં પાગલ કેમ તું બન્યો પ્રભુને સમજવા જ્યાં તું નીકળ્યો, તારી જાતને કેમ ના તું સમજી શક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prem thi prabhune na pokari shakyo, duhkhadardamam shaane chitkari uthayo
chahi prabhu kripa, na melavi shakyo, chahata ne chahatamam na rahata pami shakayo
japi mala maya ni maya tu panyo, japya na prabhune shaane visaryo
taari rahi hati navadi, jag maa vishvase, pattharo shankana shaane ema nankhya
iradao jivanamam na bulanda rakhi shakya, haiyanne majboot na kem kari shakayo
prabhune prem karva jivanamam jya nikalyo, taara verine prem thi vanchita kem rakhyo
anubhavava prabhune jivanamam jya nikalyo, irshyano agni kem tya jagyo
karmo jivanamam prabhune sompava jya nikalyo, karmo na hu padamam kem tu rachyo
prabhu na prem maa banavu che jya pagala, maya maa pagala kem tu banyo
prabhune samajava jya tu nikalyo, taari jatane kem na tu samaji shakyo
|
|