Hymn No. 7573 | Date: 04-Sep-1998
અણધારેલી હાર કે જીત છે જગમાં, કુદરતી ન્યાયનું વ્હેતું ઝરણું
aṇadhārēlī hāra kē jīta chē jagamāṁ, kudaratī nyāyanuṁ vhētuṁ jharaṇuṁ
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1998-09-04
1998-09-04
1998-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17560
અણધારેલી હાર કે જીત છે જગમાં, કુદરતી ન્યાયનું વ્હેતું ઝરણું
અણધારેલી હાર કે જીત છે જગમાં, કુદરતી ન્યાયનું વ્હેતું ઝરણું
અણધારેલી થાતી મુલાકાત તો છે એ જગમાં, કુદરતી ન્યાયનું પાથરણું
પીવરાવે પ્રેમના પ્યાલા કે ઝેરના કટોરા છે એ જગમાં, કુદરતી ન્યાયનું ઝરણું
અણચિંતવ્યા જાગે વિચારો જ્યાં હૈયાંમાં, છે એ કુદરતી ન્યાયનું પાથરણું
અણધાર્યો જાગે પ્રેમ જ્યાં હૈયાંમાં, છે એ તો કુદરતી ન્યાયનું ઝરણું
સગાસંબંધીની લેણદેણ જીવનમાં, છે એ તો કુદરતી ન્યાયનું પાથરણું
અકારણ જાગતા દુઃખદર્દ હૈયાંમાં, છે એ તો કુદરતી ન્યાયનું ઝરણું
સુખચેન ને સાહ્યબી મળવી જીવનમાં છે એ તો કુદરતી ન્યાયનું પાથરણું
પાપપુણ્યનું પાથરણું તો જીવનમાં, છે એ તો કુદરતી ન્યાયનું ઝરણું
મન ને હૈયાંની શાંતિ અશાંતિ તો છે જીવનમાં એ તો કુદરતી ન્યાયનું પાથરણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṇadhārēlī hāra kē jīta chē jagamāṁ, kudaratī nyāyanuṁ vhētuṁ jharaṇuṁ
aṇadhārēlī thātī mulākāta tō chē ē jagamāṁ, kudaratī nyāyanuṁ pātharaṇuṁ
pīvarāvē prēmanā pyālā kē jhēranā kaṭōrā chē ē jagamāṁ, kudaratī nyāyanuṁ jharaṇuṁ
aṇaciṁtavyā jāgē vicārō jyāṁ haiyāṁmāṁ, chē ē kudaratī nyāyanuṁ pātharaṇuṁ
aṇadhāryō jāgē prēma jyāṁ haiyāṁmāṁ, chē ē tō kudaratī nyāyanuṁ jharaṇuṁ
sagāsaṁbaṁdhīnī lēṇadēṇa jīvanamāṁ, chē ē tō kudaratī nyāyanuṁ pātharaṇuṁ
akāraṇa jāgatā duḥkhadarda haiyāṁmāṁ, chē ē tō kudaratī nyāyanuṁ jharaṇuṁ
sukhacēna nē sāhyabī malavī jīvanamāṁ chē ē tō kudaratī nyāyanuṁ pātharaṇuṁ
pāpapuṇyanuṁ pātharaṇuṁ tō jīvanamāṁ, chē ē tō kudaratī nyāyanuṁ jharaṇuṁ
mana nē haiyāṁnī śāṁti aśāṁti tō chē jīvanamāṁ ē tō kudaratī nyāyanuṁ pātharaṇuṁ
|
|