Hymn No. 7574 | Date: 06-Sep-1998
જીવનમાં જ્યાં નિત્ય વ્યવહાર બદલાય, ચોંકાવનારું સાધન એ બની જાય
jīvanamāṁ jyāṁ nitya vyavahāra badalāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1998-09-06
1998-09-06
1998-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17561
જીવનમાં જ્યાં નિત્ય વ્યવહાર બદલાય, ચોંકાવનારું સાધન એ બની જાય
જીવનમાં જ્યાં નિત્ય વ્યવહાર બદલાય, ચોંકાવનારું સાધન એ બની જાય
આવકાર, ઉદ્ગારમાં જ્યાં રણકાર બદલાય, ચોંકાવનારું સાધન એ બની જાય
જીવનના પ્રસંગોમાં સહનશીલતા ઓગળી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
વાત વાતમાં તો નયનોમાં ભાવો બદલાય, ચોંકાવનારું સાધન એ બની જાય
નાની અમથી વાત રૌદ્રરૂપ ધારણ કરી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
વાતવાતમાં અકારણ પ્રશંસાના ફૂલો જો વેરાય, ચોંકાવનારું સાધન એ બની જાય
હારજીતમાં મન જો સમતુલા ગુમાવી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
નાની નાની વાતોમાં મનમાં અભિમાન જાગી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
વાતે વાતે હૈયું જો હૈયું હું કારમાં સરકી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
અકારણ નયનોમાં જો ઇર્ષ્યા વ્યાપી જાય, ચોંકાવનારું સાધન એ બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ jyāṁ nitya vyavahāra badalāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
āvakāra, udgāramāṁ jyāṁ raṇakāra badalāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
jīvananā prasaṁgōmāṁ sahanaśīlatā ōgalī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
vāta vātamāṁ tō nayanōmāṁ bhāvō badalāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
nānī amathī vāta raudrarūpa dhāraṇa karī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
vātavātamāṁ akāraṇa praśaṁsānā phūlō jō vērāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
hārajītamāṁ mana jō samatulā gumāvī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
nānī nānī vātōmāṁ manamāṁ abhimāna jāgī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
vātē vātē haiyuṁ jō haiyuṁ huṁ kāramāṁ sarakī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
akāraṇa nayanōmāṁ jō irṣyā vyāpī jāya, cōṁkāvanāruṁ sādhana ē banī jāya
|