Hymn No. 7576 | Date: 06-Sep-1999
|
|
Text Size |
 |
 |
નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું
Nitya Nartan Kare Che Mann Maru, Kem Kari Aene Sambhadvu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-09-06
1999-09-06
1999-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17563
નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું
નિત્ય નર્તન કરે છે મન મારું, કેમ કરી એને સંભાળવું હૈયું જ્યાં ભાવથી ભિંજાયું, આંસુઓથી તો તરબોળ બનાવ્યું કર્યા દુઃખદર્દે હૈયાં સાથે ચેડા, મન જ્યાં એમાં તો જોડાયું બન્યું ના એૅક જ્યાં હૈયાં સાથે, રહે હૈયાંમાં ધમાચકડી મચાવતું સંભાળું એૅકને જ્યાં રિસાઈ બીજું, કેમ કરીને એને સંભાળવું મન દોડે જ્યાં ત્યાં, હૈયું તો તનડાંની માયા લઈને બેઠું સુખદુઃખ કરે મનડું ઊભું, પડે હૈયાંએ એમાં તો ભોગવવું મનડું પડયું જ્યાં શંકામાં, જીવન ખેદાનમેદાન એમાં થયું હૈયાંની વહેતી પ્રેમની સરિતામાં, બાધા ઊભી એ કરી ગયું સંભાળતા સંભાળતા નર્તન મનડાંના, નાકે દમ એ લાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nitya nartana kare che mann marum, kem kari ene sambhalavum
haiyu jya bhaav thi bhinjayum, ansuothi to tarabola banavyum
karya duhkhadarde haiyam saathe cheda, mann jya ema to jodayum
banyu na eૅka jya haiyam sathe, rahe haiyammam dhamachakadi machavatum
sambhalum eૅkane jya risai bijum, kem kari ne ene sambhalavum
mann dode jya tyam, haiyu to tanadanni maya laine bethum
sukh dukh kare manadu ubhum, paade haiyame ema to bhogavavum
manadu padyu jya shankamam, jivan khedanamedana ema thayum
haiyanni vaheti premani saritamam, badha ubhi e kari gayu
sambhalata sambhalata nartana manadanna, nake dama e lavyum
|