Hymn No. 7581 | Date: 08-Sep-1998
|
|
Text Size |
 |
 |
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
Tari Aankhoma Re Maadi, Aevu Mein Shu Joyu, Mandu Maru Aema Khovaai Gayu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1998-09-08
1998-09-08
1998-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17568
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું ઊછળતા ને ઊછળતા, પ્રેમના મોજાઓ નિરખી, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું ભૂલ્યો હું તો જગનું ભાન મારું, ભાન બધું જ્યાં તને તો સોંપાઈ ગયું મારી જનમોજનમની સ્મૃતિ એમાં ગોતું, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું કદી એમાં અંધારું, કદી એમાં અજવાળું, તારા બંને એ રૂપોના દર્શન એમાં કરું પ્રેમનો ઘૂઘવતો સાગર એમાં દીઠો, એના ગુંજનમાં તો ભાન મારું લૂંટાઈ ગયું તર્કના મોજા શાંત થાતા નીરખું, પ્રેમ સલીલા આંખોમાં નીતરતી દેખું દુઃખદર્દનો પ્રવેશ બંધ એમાં તો દેખું, સુખનો સાગર ઊછળતો તો દેખું અજાણ્યા પણું ગયું મારું તણાઈ, એમાં તો મારું ને મારું ધામ દેખું મારા દિલની દુનિયાનો કિનારો દેખું, મંઝિલ જીવનની મારી એમાં દેખું
https://www.youtube.com/watch?v=0MAnzL8EFmQ
Satguru Shri Devendra Ghia (Kaka)
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું ઊછળતા ને ઊછળતા, પ્રેમના મોજાઓ નિરખી, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું ભૂલ્યો હું તો જગનું ભાન મારું, ભાન બધું જ્યાં તને તો સોંપાઈ ગયું મારી જનમોજનમની સ્મૃતિ એમાં ગોતું, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું કદી એમાં અંધારું, કદી એમાં અજવાળું, તારા બંને એ રૂપોના દર્શન એમાં કરું પ્રેમનો ઘૂઘવતો સાગર એમાં દીઠો, એના ગુંજનમાં તો ભાન મારું લૂંટાઈ ગયું તર્કના મોજા શાંત થાતા નીરખું, પ્રેમ સલીલા આંખોમાં નીતરતી દેખું દુઃખદર્દનો પ્રવેશ બંધ એમાં તો દેખું, સુખનો સાગર ઊછળતો તો દેખું અજાણ્યા પણું ગયું મારું તણાઈ, એમાં તો મારું ને મારું ધામ દેખું મારા દિલની દુનિયાનો કિનારો દેખું, મંઝિલ જીવનની મારી એમાં દેખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari aankho maa re maadi, evu me shu joyum, manadu maaru ema khovai gayu
uchhalata ne uchhalata, prem na mojao nirakhi, manadu maaru ema to khovai gayu
bhulyo hu to jaganum bhaan marum, bhaan badhu jya taane to sompai gayu
maari janamojanamani smriti ema gotum, manadu maaru ema to khovai gayu
kadi ema andharum, kadi ema ajavalum, taara banne e rupona darshan ema karu
prem no ghughavato sagar ema ditho, ena gunjanamam to bhaan maaru luntai gayu
tarkana moja shant thaata nirakhum, prem salila aankho maa nitarati dekhum
duhkhadardano pravesha bandh ema to dekhum, sukh no sagar uchhalato to dekhum
ajanya panum gayu maaru tanai, ema to maaru ne maaru dhaam dekhum
maara dilani duniyano kinaro dekhum, manjhil jivanani maari ema dekhum
Explanation in English
This Bhajan written by Sadguru Kakaji shows the epitome of love for the Divine Mother. He is emphasizing on the Divine Mother's beautiful eye's. As the whole world can be immersed in Mother's compassionate eye's.
He is narrating
O' Divine Mother how to describe what I saw in your eyes. My mind is lost in it. I saw bouncing waves of love, I lost the conciousness of the world and when I gained it back it was offered to you.
In your eyes I am trying to search the memories of different births, I got lost in it.
Sometimes there is darkness and some times there is light, I got the glimpse of both the forms in it.
I can see the roaring sea of love in it. My consciousness is lost in the humming of the sea. There is serenity and peace in it. All my logical waves are calming down & love is flowing from it.
There is no entry of sorrow in your eyes, Only waves of bouncing in it.
I am relieved from stress, I can seemy home in it, I can also see the world of my heart and the destination of my life in it.
So Kakaji is advising us to take the Divine Mother's shelter and live life in peace & sanctity.
|