Hymn No. 7586 | Date: 11-Sep-1998
|
|
Text Size |
 |
 |
ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે
Chith To Bhamtu Rahe, Na Ramat Aeni Ae To Chode
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-09-11
1998-09-11
1998-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17573
ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે
ચિત્ત તો ભમતું રહે, ના રમત એની એ તો છોડે કરો લાખ કોશિશો, ના કદી એ છોડે, ના રમત ભૂલે ઋષિઓ, મુનિઓ જીવનભર મથે, કાબૂમાં આવે ને છટકે પ્રિય છે એને એની રમત, રમત એની એ તો રમતું રહે ક્ષણ ક્ષણના સુખદુઃખનો સાથી બને, રમત તોયે રમતું રહે આનંદની ખોજમાં નિત્ય ભમે, જીવનમાં આનંદ તોયે ચૂકે રહે જ્યારે જેના હાથમાં એ, જીવનને ક્યાંનું ક્યાં પહોંચાડે ચિત્ત માને ફરવામાં, દિલ ચાહે સ્થિરતા, ના મેળ એનો મળે જાશે કયા રસ્તે એ ક્યારે, ખબર એની તો ના પડે જ્યારે જીવનમાં એ સ્થિર બને, પ્રભુ મિલન સહજ બને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chitt to bhamtu rahe, na ramata eni e to chhode
karo lakh koshisho, na kadi e chhode, na ramata bhule
rishio, munio jivanabhara mathe, kabu maa aave ne chhatake
priya che ene eni ramata, ramata eni e to ramatum rahe
kshana kshanana sukhaduhkhano sathi bane, ramata toye ramatum rahe
aanandani khojamam nitya bhame, jivanamam aanand toye chuke
rahe jyare jena haath maa e, jivanane kyannum kya pahonchade
chitt mane pharavamam, dila chahe sthirata, na mel eno male
jaashe kaaya raste e kyare, khabar eni to na paade
jyare jivanamam e sthir bane, prabhu milana sahaja bane
|