Hymn No. 7595 | Date: 12-Aug-1998
|
|
Text Size |
 |
 |
1998-08-12
1998-08-12
1998-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17582
સોણલા કરવા તો સાકાર, પડશે કરવી તો મહેનત જીવનમાં અપાર
સોણલા કરવા તો સાકાર, પડશે કરવી તો મહેનત જીવનમાં અપાર દરકાર વિનાની પણ, કરે છે ઉપરવાળો તો નિત્ય દરકાર ક્યારેક જીવનમાં પડે છે માનવું, ચાલે છે જીવનમાં કર્મોનો વેપાર આજનો માનવ કેમ માની રહ્યો છે, કરોડો માઈલ છેટેના બગાડી રહ્યો છે સંસાર શોધતો રહ્યો છે માનવ હરેકના ઉપાય, કેમ ના શોધ્યો એની શંકાનો ઉપાય સહકાર ને વિશ્વાસના સાંનિધ્યમાં, પડશે કરવું જીવન તો પસાર પડશે ભૂલવી વેરની વસૂલાત, પડશે કરવી જીવનમાં સહુની દરકાર અભિમાનને પડશે રાખવું તો છેટું, પડશે જાળવવા સાચા વ્યવહાર પડશે આપવા તો સોણલાને આકાર, કરવા હશે જીવનમાં એને સાકાર સોણલા તો છે તારા, કરવા છે એને સાકાર, પડશે દેવા તારે આકાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sonala karva to sakara, padashe karvi to mahenat jivanamam apaar
darakara vinani pana, kare che uparavalo to nitya darakara
kyarek jivanamam paade che manavum, chale che jivanamam karmono vepara
aajano manav kem maani rahyo chhe, karodo maila chhetena bagadi rahyo che sansar
shodhato rahyo che manav harekana upaya, kem na shodhyo eni shankano upaay
sahakara ne vishvasana sannidhyamam, padashe karvu jivan to pasara
padashe bhulavi verani vasulata, padashe karvi jivanamam sahuni darakara
abhimanane padashe rakhavum to chhetum, padashe jalavava saacha vyavahaar
padashe aapava to sonalane akara, karva hashe jivanamam ene sakaar
sonala to che tara, karva che ene sakara, padashe deva taare akara
|
|