Hymn No. 7599 | Date: 13-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-13
1998-09-13
1998-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17586
છું દીવાનો, છું પરવાનો, પરમ મહોબતના તો ખજાનાનો
છું દીવાનો, છું પરવાનો, પરમ મહોબતના તો ખજાનાનો જલાવી દીવડો પ્રેમનો તો દિલમાં, નીકળ્યો છું ખજાનો શોધવાને કરશે લાખ કોશિશો તોફાનો બુઝવવા, એમાં નથી એ બુઝાવાનો મહોબતના રૂપે રૂપે, રહ્યો માનવ જીવનમાં બનતો એનો પરવાનો દુઃખદર્દમાં બનુ ના દીવાનો, પ્રેમનો તો બન્યો જ્યાં દીવાનો મહોબતની જલાવી જ્યોત, બન્યો એનો દીવાનો ને પરવાનો છે દિલ તો પ્રેમની ગુફા, છે એમાં તો મહોબતનો ખજાનો ના વેર ના લોભના છે આકર્ષણ આકર્ષણ છે મહોબતના દિલને ધડકાવનારી છે ધડકન એમાં, છે મહોબતના રણકારો છે જીવન મારું, લાગ્યા સહુ મને મારા, છે એ મહોબતનો ચમકારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu divano, chu paravano, parama mahobatana to khajanano
jalavi divado prem no to dilamam, nikalyo chu khajano shodhavane
karshe lakh koshisho tophano bujavava, ema nathi e bujavano
mahobatana roope rupe, rahyo manav jivanamam banato eno paravano
duhkhadardamam banu na divano, prem no to banyo jya divano
mahobatani jalavi jyota, banyo eno divano ne paravano
che dila to premani gupha, che ema to mahobatano khajano
na ver na lobhana che akarshana akarshana che mahobatana
dilane dhadakavanari che dhadakana emam, che mahobatana ranakaro
che jivan marum, laagya sahu mane mara, che e mahobatano chamakaro
|
|