1985-11-20
1985-11-20
1985-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1759
સૃષ્ટિના કર્તા, સૃષ્ટિનું સર્જન કરતા, પોરો તેં કેમ ખાધો
સૃષ્ટિના કર્તા, સૃષ્ટિનું સર્જન કરતા, પોરો તેં કેમ ખાધો
તારો એ ક્ષણનો પોરો, છે અહીં એ તો યુગમાં પલટાયો
બ્રહ્મા, તેં તો સર્જન કરતાં, પલકારો કેમ તેં ખાધો
તારા એ પલકારામાં, અહીં ઘણો ગોટાળો સરજાયો
વિધાતા લેખ લખતાં, હાથ થાક્યા, શું ગોટાળો એટલે સર્જાયો
પાપી લીલાલહેર કરતાં, પડે છે ધરમીને ઘેર ધાડો
સૃષ્ટિના ઓ પ્રગટ દેવતા, સૂરજ રાતભર તું પોરો ખાતો
તારા રાતભરના એ પોરામાં, અડધી દુનિયામાં અંધકાર રહે છવાયો
માનવ હૈયું રહે તારી માયામાં ડૂબ્યું, ગોટો ખૂબ સર્જાયો
પ્રભુ માનવના હૈયામાંથી, તારી માયાને હવે પોરો ખવરાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sr̥ṣṭinā kartā, sr̥ṣṭinuṁ sarjana karatā, pōrō tēṁ kēma khādhō
tārō ē kṣaṇanō pōrō, chē ahīṁ ē tō yugamāṁ palaṭāyō
brahmā, tēṁ tō sarjana karatāṁ, palakārō kēma tēṁ khādhō
tārā ē palakārāmāṁ, ahīṁ ghaṇō gōṭālō sarajāyō
vidhātā lēkha lakhatāṁ, hātha thākyā, śuṁ gōṭālō ēṭalē sarjāyō
pāpī līlālahēra karatāṁ, paḍē chē dharamīnē ghēra dhāḍō
sr̥ṣṭinā ō pragaṭa dēvatā, sūraja rātabhara tuṁ pōrō khātō
tārā rātabharanā ē pōrāmāṁ, aḍadhī duniyāmāṁ aṁdhakāra rahē chavāyō
mānava haiyuṁ rahē tārī māyāmāṁ ḍūbyuṁ, gōṭō khūba sarjāyō
prabhu mānavanā haiyāmāṁthī, tārī māyānē havē pōrō khavarāvō
English Explanation: |
|
Oh creator of the universe, while creating the universe, why did you take rest?
Your one moment of rest, has converted into many yugs (eons) in our world.
Oh Brahma, while creating, why did you take a nap?
In your momentary sleep, many upheavals and confusions were created in the world.
While the Almighty wqs writing, did his hands get tired, and therefore were the mistakes and confusion created?
The evildoers are rejoicing, the virtuous person’s house is raided.
The manifested God of this world, the sun, takes rest throughout the night.
While you are taking rest at night, half the world is pervaded in darkness.
The man’s heart is drowned in your illusion (maya), lot of confusion is created in his heart.
Oh God, now give rest to the maya (illusion) in the human heart.
|