Hymn No. 7604 | Date: 21-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-21
1998-09-21
1998-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17591
`મેં' ને `મેં' મા વધુ ને વધુ રમતે રહ્યો, સંકોચાઈ દિલની દુનિયા, ભાન ના રહ્યું
`મેં' ને `મેં' મા વધુ ને વધુ રમતે રહ્યો, સંકોચાઈ દિલની દુનિયા, ભાન ના રહ્યું ભાવોની ખાતો ગયો કમાણી એમાં, મુક્ત આકાશનું દર્શન તો ના થયું ના બની શક્યો અન્યનો એમાં, અન્યને પોતાના બનાવવાનું કૌવત ના રહ્યું દુઃખ અને દુઃખીયોથી તો મન, જીવનમાં દૂર ને દૂર તો ભાગતું રહ્યું એ `મેં' `મેં' ના ઉપાડામાં, આપણાપણાના ભાવમાં દુઃર્લક્ષ્ય દેવાઈ ગયું એમાં સુખી થવાની કોશિશો ને કોશિશોમાં, જીવનનું સુખ લૂંટાઈ ગયું મેં મેં નું આકર્ષણ જ્યાં ખૂબ વધ્યું, મન સીમા એમાં એની વીસરી ગયું જ્યાં મેં મેં ના જીવનમાં અન્ય મેં મેં સાથે ટકરાયુ, નાનું છમકલું સર્જાયું મેં મેં જીવનમાં જ્યાં મજબૂત બન્યું, જીવનમાં હટાવવું એને મુશ્કેલ બન્યું એ મેં મેં ના ઉપાડામાં તો જીવનમાં, જીવનને ધારી દિશામાં ના લઈ શકાયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
`mem' ne `mem' maa vadhu ne vadhu ramate rahyo, sankochai dilani duniya, bhaan na rahyu
bhavoni khato gayo kamani emam, mukt akashanum darshan to na thayum
na bani shakyo anyano emam, anyane potaana banavavanum kauvata na rahyu
dukh ane duhkhiyothi to mana, jivanamam dur ne dur to bhagatum rahyu
e `mem' `mem' na upadamam, apanapanana bhaav maa duhrlakshya devai gayu
ema sukhi thavani koshisho ne koshishomam, jivananum sukh luntai gayu
me mem nu akarshana jya khub vadhyum, mann sima ema eni visari gayu
jya me mem na jivanamam anya me mem saathe takarayu, nanum chhamakalum sarjayum
me mem jivanamam jya majboot banyum, jivanamam hatavavum ene mushkel banyu
e me mem na upadamam to jivanamam, jivanane dhari disha maa na lai shakayum
|
|