Hymn No. 7608 | Date: 22-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-22
1998-09-22
1998-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17595
આશ ધરીને બેઠો છું હું મા, જીવનના અંધારપટ મારા ક્યારે ચીરીશ તું
આશ ધરીને બેઠો છું હું મા, જીવનના અંધારપટ મારા ક્યારે ચીરીશ તું દિશાહીન બનીને રહ્યો છું જીવનમાં તો ફરતો, ક્યારે સાચી દિશા સુઝાડીશ તું ભમી ભમી જગમાં મોહિત થાતો રહ્યો છું, ક્યારે મોહમાંથી બહાર કાઢીશ તું ભ્રમિત થઈ ગયો છું તો જગમાં, મારો ભ્રમ ક્યારે એને ભાંગીશ તું તારા પ્રેમ કાજે તલસે છે હૈયું મારું, તારો પ્રેમપાત્ર ક્યારે મને બનાવીશ તું રાહે રાહે રાહ ભૂલ્યો છું જીવનમાં, સાચી રાહ મને ક્યારે બતાવીશ તું સપનાઓ દીધા ઘણા તો જીવનમાં, મારા સપનામાં ક્યારે આવીશ તું કરી હૈયાંની વાતો મેં તારી પાસે ઘણી, હવે ક્યારે વાતો તારી કરીશ તું સમજ્યો જીવનમાં ભલે ઘણું સમજ્યો, સાચુ સ્વરૂપ તારું ક્યારે સમજાવીશ તું નથી અંતર તોયે લાગે છે દૂર તું, હૈયાંમાંથી ક્યારે એ અંતર દૂર કરીશ તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aash dharine betho chu hu ma, jivanana andharapata maara kyare chirisha tu
dishahina bani ne rahyo chu jivanamam to pharato, kyare sachi disha sujadisha tu
bhami bhami jag maa mohita thaato rahyo chhum, kyare mohamanthi bahaar kadhisha tu
bhramita thai gayo chu to jagamam, maaro bhrama kyare ene bhangisha tu
taara prem kaaje talase che haiyu marum, taaro premapatra kyare mane banavisha tu
rahe rahe raah bhulyo chu jivanamam, sachi raah mane kyare batavisha tu
sapanao didha ghana to jivanamam, maara sapanamam kyare avisha tu
kari haiyanni vato me taari paase ghani, have kyare vato taari karish tu
samjyo jivanamam bhale ghanu samajyo, sachu swaroop taaru kyare samajavisha tu
nathi antar toye laage che dur tum, haiyammanthi kyare e antar dur karish tu
|
|