1998-10-01
1998-10-01
1998-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17601
ઉતાવળો થામાં, જીવનમાં, એમાં તો તું ઉતાવળો થામાં
ઉતાવળો થામાં, જીવનમાં, એમાં તો તું ઉતાવળો થામાં
છે આજ પૂનમની રાત મહાલવી છે ચાંદની, ચંદ્ર ઊગવો હજી બાકી છે
પહોંચ્યો સાગર કિનારે જોવા ઊછળતા મોજા, ભરતી આવવી હજી બાકી છે
જીવનમાં જીતને મ્હાણનારા, જીવનમાં હાર પચાવવી હજી બાકી છે
થઈ હશે પૂરી ઘણી આશાઓ જીવનમાં, હૈયાંમાં આશાઓ તોયે બાકી છે
દર્શનાતુર હૈયે ચાલ્યો, પહોંચ્યો મંદિર દ્વાર, મંદિરના ખુલવા હજી બાકી છે
સુખની શોધમાં ફર્યો જીવનમાં, સુખનો કિનારો મળવો હજી બાકી છે
અતળ છે ઊંડાણ મનના જગમાં, મનના ઊંડાણ માપવા હજી બાકી છે
જગના રૂપમાં તો મોહ્યા મનડાં, રૂપ પ્રભુનું જોવાનું હજી બાકી છે
અધીરાઈની અવધિ આવી હૈયાંમાં, મંઝિલે પહોંચવું હજી બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
utāvalō thāmāṁ, jīvanamāṁ, ēmāṁ tō tuṁ utāvalō thāmāṁ
chē āja pūnamanī rāta mahālavī chē cāṁdanī, caṁdra ūgavō hajī bākī chē
pahōṁcyō sāgara kinārē jōvā ūchalatā mōjā, bharatī āvavī hajī bākī chē
jīvanamāṁ jītanē mhāṇanārā, jīvanamāṁ hāra pacāvavī hajī bākī chē
thaī haśē pūrī ghaṇī āśāō jīvanamāṁ, haiyāṁmāṁ āśāō tōyē bākī chē
darśanātura haiyē cālyō, pahōṁcyō maṁdira dvāra, maṁdiranā khulavā hajī bākī chē
sukhanī śōdhamāṁ pharyō jīvanamāṁ, sukhanō kinārō malavō hajī bākī chē
atala chē ūṁḍāṇa mananā jagamāṁ, mananā ūṁḍāṇa māpavā hajī bākī chē
jaganā rūpamāṁ tō mōhyā manaḍāṁ, rūpa prabhunuṁ jōvānuṁ hajī bākī chē
adhīrāīnī avadhi āvī haiyāṁmāṁ, maṁjhilē pahōṁcavuṁ hajī bākī chē
|