Hymn No. 7616 | Date: 03-Oct-1998
|
|
Text Size |
 |
 |
1998-10-03
1998-10-03
1998-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17603
સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા
સંબંધોને સગપણ વીસરાયા, માનવીના તો જ્યાં મન બદલાયા માનવીના મન બદલાયા, જમાનો બદલાયાના એંધાણ આવી ગયા પ્રેમનાં સંબંધમાં સ્વાર્થના બિંદુ ચમક્યા, કલંકિત પ્રેમને એણે કર્યા વેદનાના વધ્યા પ્રવાહો જીવનમાં, વેદનાના આંસું, એમાં તો રૂંધાયા અસહાયતાના વારિ છલકાયા, લોભ ને લોલુપતા જ્યાં વિંટળાયા અસત્યને હિંસાની બોલી રહ્યાં બોલતા, આત્મા રૂદન અંતરમાં સમાયા કહેવા જેવું ના કોઈને રહ્યંષ, જ્યા ચોરના ભાઈ ઘંટીચોર બન્યા શાંતિના શ્વાસો તો ખૂટયા જગમાંથી, અશાંતિમાં જ્યાં સહુ જીવી રહ્યાં તરંગે તરંગે સહુ સહુ તરંગી બનતા ગયા, વાસ્તવિકતાના પાયા ઢીલા બન્યા દુઃખદર્દની છાયા લઈ જગમાં જીવ્યા, સુખના સપનાં તો જ્યાં ના ફળ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sambandhone sagapan visaraya, manavina to jya mann badalaaya
manavina mann badalaya, jamano badalayana endhana aavi gaya
premanam sambandhamam swarth na bindu chamakya, kalankita prem ne ene karya
vedanana vadhya pravaho jivanamam, vedanana ansum, ema to rundhaya
asahayatana vari chhalakaya, lobh ne lolupata jya vintalaya
asatyane hinsani boli rahyam bolata, aatma rudana antar maa samay
kaheva jevu na koine rahyansha, jya chorana bhai ghantichora banya
shantina shvaso to khutaya jagamanthi, ashanti maa jya sahu jivi rahyam
tarange tarange sahu sahu tarangi banta gaya, vastavikatana paya dhila banya
duhkhadardani chhaya lai jag maa jivya, sukh na sapanam to jya na phalya
|
|