Hymn No. 276 | Date: 26-Nov-1985
|
|
Text Size |
 |
 |
1985-11-26
1985-11-26
1985-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1765
મારા મનડાંને કોઈ કાંઈ કહેશો નહિ
મારા મનડાંને કોઈ કાંઈ કહેશો નહિ, હવે નથી રહ્યું એ તો મારા હાથમાં `મા' ના હૈયાના વહાલથી છે એ વિંધાયું, રહે છે હવે એ તો `મા' ના સાથમાં કૂદાકૂદી એણે કરી ઘણી, અહીં તહીં બધે ભાગી, હવે ઠરીઠામ થઈને બેઠું, રહે છે એ તો `મા' ના સાથમાં માન્યું નથી કદી એણે મારું, કર્યું એણે મનમાન્યું, હવે ભૂલીને ચાલ એની, રહે છે એ તો `મા' ના સાથમાં લાલચે બહુ લપટાયું, અહીં તહીં દોડી જાતું, હવે મૂકીને જંજાળ બધી, રહે છે એ તો `મા' ના સાથમાં ભૂલીને આદતો એની જૂની, પ્રેમપૂરમાં રહે છે ડૂબી, હવે શાંત બન્યું છે `મા' ના પ્રેમમાં, રહે છે એ તો `મા' ના સાથમાં નકલી મધથી છે કંટાળ્યું, સાચા મધનો સ્વાદ ચાખ્યું, `મા' ના આનંદમાં રહે ડૂબ્યું, રહે છે એ તો `મા' ના સાથમાં પહેલાં દર્દથી રહેતું એ ભાગી, `મા' ના દર્દની વેદના જાગી, તોય નથી જાતું ત્યાંથી ભાગી, રહે છે એ તો `મા' ના સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maara mandaa ne koi kai kahesho nahi,
have nathi rahyu e to maara haath maa
'maa' na haiya na vahalathi che e vindhayum,
rahe che have e to 'maa' na sathamam
kudakudi ene kari ghani, ahi tahi badhe bhagi,
have tharithama thai ne bethum, rahe che e to 'maa' na sathamam
manyu nathi kadi ene marum, karyum ene manamanyum,
have bhuli ne chala eni, rahe che e to 'maa' na sathamam
lalache bahu lapatayum, ahi tahi dodi jatum,
have mukine janjal badhi, rahe che e to 'maa' na sathamam
bhuli ne aadato eni juni, premapuramam rahe che dubi,
have shant banyu che 'maa' na premamam, rahe che e to 'maa' na sathamam
nakali madhathi che kantalyum, saacha madhano swadh chakhyum,
'maa' na aanand maa rahe dubyum, rahe che e to 'maa' na sathamam
pahelam dardathi rahetu e bhagi, 'maa' na dardani vedana jagi,
toya nathi jatum tyathi bhagi, rahe che e to 'maa' na sathamam
Explanation in English
Kakaji in this bhajan mentions about how the mind was wandering and now it seeks the company of ‘Ma’ the Divine Mother-
Do not tell my mind anything,
Now it is no more in my hand,
The mind has been injured with the love of the ‘Ma’ Mother
It is now residing in the company of ‘Ma’
It has jumped up and down, ran helter skelter
Now it resides in one place, it stays in the company of ‘Ma’
It has never listened to me, it has done its will
Now it has forgotten it’s footsteps, it stays in the company of ‘Ma’
Greed has been overlapped, it ran helter skelter
Now it has abandoned all worldly pleasures, it stays in the company of ‘Ma’
It has forgotten it’s old habits, it is drowned in love
Now it has become peaceful in the love of ‘Ma,’ it stays in the company of ‘Ma’
It is fed of fake honey, now it has tasted the authentic honey
It is drowned in the happiness of ‘Ma,’ it stays in the company of ‘Ma’
Earlier it used to run away from pain, now it Longs for ‘Ma’
Yet It does not run away from there, it stays in the company of ‘Ma’
|