|     
                     1998-11-16
                     1998-11-16
                     1998-11-16
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17678
                     ઓડકાર આવે જુદા જુદા, હજી એ પચ્યું નથી, એકરૂપ બન્યું નથી
                     ઓડકાર આવે જુદા જુદા, હજી એ પચ્યું નથી, એકરૂપ બન્યું નથી
 રાતદિવસની મહેનત પછી પણ, સરવાળે તો જો આવે મીંડું
 
 શંકાના સૂરો ઊઠતા રહે જો હૈયાંમાં, જ્ઞાન હજી એનું મળ્યું નથી
 
 સેવામાં જો પિગળે ના હૈયું, સાચું સૂત્ર સેવાનું તો જડયું નથી
 
 મળ્યા, મળ્યા, પ્રેમ જો ના મળ્યા, એના મળ્યામાં મીઠાશ હોતી નથી
 
 વાત વાતમાં નીકળે સૂરો જો બેસૂરા, વાતનું મર્મ હજી જાણ્યું નથી
 
 જુદા જુદા દુઃખોના ઉપસે જુદા ચિત્રો, સાચું ઓસડ એનું જડયું નથી
 
 સુખની વ્યાખ્યા જુદી જુદી, ઓડકાર જુદા, એક ઉપાય એના રહેતા નથી
 
 પચ્યો પ્રેમ પ્રભુનો હૈયાંમાં, પ્રેમનું ઝરણું હૈયાંમાં ફૂટયા વિના રહેતું નથી
 
 પચ્યો પ્રેમ પ્રભુનો જ્યાં જીવનમાં પ્રભુ સાથે અંતર તો રહેતું નથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    ōḍakāra āvē judā judā, hajī ē pacyuṁ nathī, ēkarūpa banyuṁ nathī
 rātadivasanī mahēnata pachī paṇa, saravālē tō jō āvē mīṁḍuṁ
 
 śaṁkānā sūrō ūṭhatā rahē jō haiyāṁmāṁ, jñāna hajī ēnuṁ malyuṁ nathī
 
 sēvāmāṁ jō pigalē nā haiyuṁ, sācuṁ sūtra sēvānuṁ tō jaḍayuṁ nathī
 
 malyā, malyā, prēma jō nā malyā, ēnā malyāmāṁ mīṭhāśa hōtī nathī
 
 vāta vātamāṁ nīkalē sūrō jō bēsūrā, vātanuṁ marma hajī jāṇyuṁ nathī
 
 judā judā duḥkhōnā upasē judā citrō, sācuṁ ōsaḍa ēnuṁ jaḍayuṁ nathī
 
 sukhanī vyākhyā judī judī, ōḍakāra judā, ēka upāya ēnā rahētā nathī
 
 pacyō prēma prabhunō haiyāṁmāṁ, prēmanuṁ jharaṇuṁ haiyāṁmāṁ phūṭayā vinā rahētuṁ nathī
 
 pacyō prēma prabhunō jyāṁ jīvanamāṁ prabhu sāthē aṁtara tō rahētuṁ nathī
 |