1985-12-06
1985-12-06
1985-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1775
ડૂબતી છે નૈયા મારી, તારો છે એક આધાર
ડૂબતી છે નૈયા મારી, તારો છે એક આધાર
ચારેકોર તોફાન છે માડી, બન્યો છું બહુ લાચાર
કર્મો મારાં આંખો સામે નાચી, પાડે છે બહુ પોકાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
મદમાં બનીને ચૂર માડી, સાચું સૂઝ્યું નહીં લગાર
કર્મો કરતાં જોયું નહીં માડી, હવે લાગે છે એનો ભાર
માર્ગ સૂઝતો નથી માડી, યાદ આવે છે તું વારંવાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
જાણ્યું છે મેં તો માડી, દેવામાં છે તું બહુ દિલદાર
વહારે ચડજે વહેલી માડી, કરજે તું કરુણા અપાર
તારા વિના માડી, મારી નૈયા ઝોલાં ખાયે મઝધાર
ઝાલીને હાથ મારો માડી, નાવડી હવે તું તાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍūbatī chē naiyā mārī, tārō chē ēka ādhāra
cārēkōra tōphāna chē māḍī, banyō chuṁ bahu lācāra
karmō mārāṁ āṁkhō sāmē nācī, pāḍē chē bahu pōkāra
jhālīnē hātha mārō māḍī, nāvaḍī havē tuṁ tāra
madamāṁ banīnē cūra māḍī, sācuṁ sūjhyuṁ nahīṁ lagāra
karmō karatāṁ jōyuṁ nahīṁ māḍī, havē lāgē chē ēnō bhāra
mārga sūjhatō nathī māḍī, yāda āvē chē tuṁ vāraṁvāra
jhālīnē hātha mārō māḍī, nāvaḍī havē tuṁ tāra
jāṇyuṁ chē mēṁ tō māḍī, dēvāmāṁ chē tuṁ bahu diladāra
vahārē caḍajē vahēlī māḍī, karajē tuṁ karuṇā apāra
tārā vinā māḍī, mārī naiyā jhōlāṁ khāyē majhadhāra
jhālīnē hātha mārō māḍī, nāvaḍī havē tuṁ tāra
English Explanation |
|
Kakaji, in this hymn, implores the Divine Mother to hold the devotee’s hand and guide him towards the shore-
My boat is sinking Mother, You are the only support
There is chaos and storm brewing everywhere Mother, I have become helpless
The deeds are dancing in front of my eyes, it’s beckoning me
While holding my hand's Mother, ferry my boat to the bank
I have been covered with dirt Mother, I have not understood the truth and reality
While performing the deeds Mother, I did not see, now I feel it’s a burden
I am not finding the way Mother, I remember You again and again
While holding my hand's Mother, anchor my boat to the shore
I have known Mother that You are very generous while giving
You love me, eternal Mother, You show a lot of empathy endless
Without you my Mother, my boat gets capsized midway
While holding my hand's Mother, You bring the boat to the shore
Here Kakaji in this beautiful hymn implores the Divine Mother to guide the being towards a virtuous life and to protect him from all the adversities.
|