1985-12-07
1985-12-07
1985-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1777
ચોખ્ખો કરી નાખ (2)
ચોખ્ખો કરી નાખ (2)
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
પ્રભુદર્શન કરવા કાજ (2)
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
જામ્યા છે કંઈક થર એના ઉપર
વાળી-ઝાડીને તું સાફ કરી નાખ
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
પ્રેમના પાણીથી ધોઈને એને
ધીરજ ને શ્રદ્ધાથી તું લૂછી નાખ
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
લોભ-લાલચના ડાઘને ધોઈ નાખ
કામ-ક્રોધની ઝાળને તું લૂછી નાખ
તારા મનડાના અરીસાને તું ચોખ્ખો કરી નાખ
માયાના મૃગજળને ખૂબ ભૂંસી નાખ
અહંકારના કાટને ઘસી સાફ કરી નાખ
તારા મનડાના અરીસાને તું ચોખ્ખો કરી નાખ
પ્રભુના રૂપનું એમાં પ્રતિબિંબ પાડી નાખ
એના પ્રતિબિંબને એમાં સ્થિર કરી નાખ
તારા મનડાના અરીસાને ચોખ્ખો કરી નાખ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ચોખ્ખો કરી નાખ (2)
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
પ્રભુદર્શન કરવા કાજ (2)
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
જામ્યા છે કંઈક થર એના ઉપર
વાળી-ઝાડીને તું સાફ કરી નાખ
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
પ્રેમના પાણીથી ધોઈને એને
ધીરજ ને શ્રદ્ધાથી તું લૂછી નાખ
તારા મનડાનો અરીસો તું ચોખ્ખો કરી નાખ
લોભ-લાલચના ડાઘને ધોઈ નાખ
કામ-ક્રોધની ઝાળને તું લૂછી નાખ
તારા મનડાના અરીસાને તું ચોખ્ખો કરી નાખ
માયાના મૃગજળને ખૂબ ભૂંસી નાખ
અહંકારના કાટને ઘસી સાફ કરી નાખ
તારા મનડાના અરીસાને તું ચોખ્ખો કરી નાખ
પ્રભુના રૂપનું એમાં પ્રતિબિંબ પાડી નાખ
એના પ્રતિબિંબને એમાં સ્થિર કરી નાખ
તારા મનડાના અરીસાને ચોખ્ખો કરી નાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cōkhkhō karī nākha (2)
tārā manaḍānō arīsō tuṁ cōkhkhō karī nākha
prabhudarśana karavā kāja (2)
tārā manaḍānō arīsō tuṁ cōkhkhō karī nākha
jāmyā chē kaṁīka thara ēnā upara
vālī-jhāḍīnē tuṁ sāpha karī nākha
tārā manaḍānō arīsō tuṁ cōkhkhō karī nākha
prēmanā pāṇīthī dhōīnē ēnē
dhīraja nē śraddhāthī tuṁ lūchī nākha
tārā manaḍānō arīsō tuṁ cōkhkhō karī nākha
lōbha-lālacanā ḍāghanē dhōī nākha
kāma-krōdhanī jhālanē tuṁ lūchī nākha
tārā manaḍānā arīsānē tuṁ cōkhkhō karī nākha
māyānā mr̥gajalanē khūba bhūṁsī nākha
ahaṁkāranā kāṭanē ghasī sāpha karī nākha
tārā manaḍānā arīsānē tuṁ cōkhkhō karī nākha
prabhunā rūpanuṁ ēmāṁ pratibiṁba pāḍī nākha
ēnā pratibiṁbanē ēmāṁ sthira karī nākha
tārā manaḍānā arīsānē cōkhkhō karī nākha
English Explanation |
|
Kakaji, in this bhajan, tells the being to remove all the vices and surrender in the worship of the Divine Mother-
Clean it completely, clean it completely
Clean the mirror of your mind, you clean it
To worship God, to worship God,
You clean the mirror of the mind,
There have been many layers of dirt on it,
You scrub and clean it,
You scrub and clean the mirror of your mind,
You clean it with the water of love,
With faith and patience, you clean it,
You scrub and clean the mirror of your mind
Remove the stains of greed and lust,
Clean the web of Lust and anger,
You scrub and clean the mirror of your mind
Clean and erase the illusion of mirage,
Completely clean the vice of ego,
You scrub and clean the mirror of your mind
See that you see the reflection of God in it,
Let the reflection of God be still in it,
You scrub and clean the mirror of your mind.
|
|