|     
                     1999-01-12
                     1999-01-12
                     1999-01-12
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17786
                     ગોવિંદ નામ બોલશું, અમે તો શ્યામ નામ લેશું
                     ગોવિંદ નામ બોલશું, અમે તો શ્યામ નામ લેશું
 તમને જે નામ ગમશે પ્રભુ, અમે એ નામે ઇજન દેશું
 
 ભરી ભરી ભાવ નામમાં, તારા નામમાં ભાવ ભરીશું
 
 નામે નામે તો તારા, તન મનને અમે એમાં ભૂલીશું
 
 દિન રાત તારા નામનું રટણ તો અમે કરીશું
 
 ભમતા અમારા ચિત્તને, તારા નામમાં અમે તો જોડીશું
 
 નામે નામે અમારા દિલમાં, જ્યોત તારી પ્રગટાવીશું
 
 જીવનના ચણતરમાં, તારા નામનું વાવેતર વાવશું
 
 તારા નામમાં પ્રેમ પામશું, પ્રસાદ સહુને એનો આપશું
 
 તારા પ્રિય બનવા પ્રભુ, હૈયાંમાં રાધાભાવ લાવશું
                     https://www.youtube.com/watch?v=C9_nsuja7mE
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                ગોવિંદ નામ બોલશું, અમે તો શ્યામ નામ લેશું
 તમને જે નામ ગમશે પ્રભુ, અમે એ નામે ઇજન દેશું
 
 ભરી ભરી ભાવ નામમાં, તારા નામમાં ભાવ ભરીશું
 
 નામે નામે તો તારા, તન મનને અમે એમાં ભૂલીશું
 
 દિન રાત તારા નામનું રટણ તો અમે કરીશું
 
 ભમતા અમારા ચિત્તને, તારા નામમાં અમે તો જોડીશું
 
 નામે નામે અમારા દિલમાં, જ્યોત તારી પ્રગટાવીશું
 
 જીવનના ચણતરમાં, તારા નામનું વાવેતર વાવશું
 
 તારા નામમાં  પ્રેમ પામશું, પ્રસાદ સહુને એનો આપશું
 
 તારા પ્રિય બનવા પ્રભુ, હૈયાંમાં રાધાભાવ લાવશું
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    gōviṁda nāma bōlaśuṁ, amē tō śyāma nāma lēśuṁ
 tamanē jē nāma gamaśē prabhu, amē ē nāmē ijana dēśuṁ
 
 bharī bharī bhāva nāmamāṁ, tārā nāmamāṁ bhāva bharīśuṁ
 
 nāmē nāmē tō tārā, tana mananē amē ēmāṁ bhūlīśuṁ
 
 dina rāta tārā nāmanuṁ raṭaṇa tō amē karīśuṁ
 
 bhamatā amārā cittanē, tārā nāmamāṁ amē tō jōḍīśuṁ
 
 nāmē nāmē amārā dilamāṁ, jyōta tārī pragaṭāvīśuṁ
 
 jīvananā caṇataramāṁ, tārā nāmanuṁ vāvētara vāvaśuṁ
 
 tārā nāmamāṁ prēma pāmaśuṁ, prasāda sahunē ēnō āpaśuṁ
 
 tārā priya banavā prabhu, haiyāṁmāṁ rādhābhāva lāvaśuṁ
  
                           
                    
                    
                               We will chant the name of Govind and utter the name of Shyam
                                   | English Explanation: |     |  
 The name which You will like God, we will call You by that name
 
 We will fill the name completely with emotions,  we will fill Your name with emotions
 
 While chanting Your name, we will immerse  our mind and body in it
 
 We will  be chanting Your name day and night relentlessly
 
 Our wandering mind we will enjoin it in chanting Your name
 
 Chanting Your name in our hearts, we will illuminate it by lighting a lamp
 
 In weaving our lives, we will harvest Your name everywhere
 
 We will be bestowed with divine love by chanting Your name, we will distribute it as Prasad to everyone
 
 To become Your beloved my Lord, we will ignite the emotions of Rajdhaji in our hearts.
 |