Hymn No. 290 | Date: 11-Dec-1985
|
|
Text Size |
 |
 |
1985-12-11
1985-12-11
1985-12-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1779
ઊંચું રહેતું મસ્તક તારું, જો જે ઊંચું રહે સદાય
ઊંચું રહેતું મસ્તક તારું, જો જે ઊંચું રહે સદાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય પાપ પુણ્યનું ભાથું આવશે સાથે, હૈયેથી એ ના વિસરાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય હૈયેથી ખોટા ભાવો કાઢી, જો જે એ કલુષિત ના થાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય સાચનો તું સાથી બનજે, ખોટાથી દૂર રહેજે સદાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય પ્રેમનો પ્યાલો સદા પીજે, જો જે એ ઝેર ના બની જાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય બને તો સાંધજે કોઈનું, ઝઘડાથી દૂર રહેજે સદાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય રડતાના તું આંસુ લૂછજે, દિલાસો દેજે એને સદાય કર્મો તું એવા ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય દયાથી તું હૈયું ભરજે, ક્રોધને તું દૂર રાખજે સદાય કર્મો તું એવા ના કરતો, શરમથી મસ્તક ઝૂકી જાય હૈયે તું પ્રભુપ્રેમ ભરીને, પીજે ને પાજે, સર્વને સદાય ઊંચું રહેતું મસ્તક તારું જો જે ઊંચું રહે સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
unchum rahetu mastaka tarum, jo je unchum rahe sadaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
paap punyanu bhathum aavashe sathe, haiyethi e na visaraya
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
haiyethi khota bhavo kadhi, jo je e kalushita na thaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
sachano tu sathi banaje, khotathi dur raheje sadaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
prem no pyalo saad pije, jo je e jera na bani jaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
bane to sandhaje koinum, jaghadathi dur raheje sadaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
radatana tu aasu luchhaje, dilaso deje ene sadaay
karmo tu eva na karato, mastaka sharamathi juki jaay
dayathi tu haiyu bharaje, krodh ne tu dur rakhaje sadaay
karmo tu eva na karato, sharamathi mastaka juki jaay
haiye tu prabhuprema bharine, pije ne paje, sarvane sadaay
unchum rahetu mastaka taaru jo je unchum rahe sadaay
Explanation in English
Your head is held high, see that it is always held high
You do not perform such deeds that your head is bent in shame
Your bundle of good and bad deeds will come along with you, let not the heart forget that
You do not perform such deeds that your head is bent in shame
Remove the false feelings from your heart, see that it does not get scandalous
You do not perform such deeds as your head is bent in shame
You support the virtuous people, you stay far away from the wrong people,
You do not perform such deeds as your head is bent in shame
Always drink the nectar of love, see that it does not turn to poison
You do not perform such deeds as your head is bent in shame
See that you try to patch up with the people, stay away ever from quarrels
You do not perform such deeds as your head is bent in shame
You wipe the tears of the people who are crying, always console and comfort them,
You do not perform such deeds as your head is bent in shame
You fill your heart with compassion, and always keep away from anger,
You do not perform such deeds as your head is bent in shame
You fill your heart in the glory and worship of God, drink and let others drink its nectar always,
Your head which is always held high, see that it is always held high.
|