Hymn No. 293 | Date: 19-Dec-1985
|
|
Text Size |
 |
 |
1985-12-19
1985-12-19
1985-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1782
કસોટીના ઘા ને ઝીલી ના શકે, એવી શ્રદ્ધાનું છે શું કામ
કસોટીના ઘા ને ઝીલી ના શકે, એવી શ્રદ્ધાનું છે શું કામ તૃણના ટકોરાથી તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ સંજોગોનો સામનો કરતા, હૈયેથી છૂટી પડે જો હામ તૃણના ટકોરાથી તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ લાલચ મળતાં જે લપસી પડે, શ્રદ્ધા એને તું ન જાણ તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ વંટોળના વાયરા વાયે ભલે, તોયે હલે નહિ જે તલભાર તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ નિરાશાથી જે નિરાશ ન થાયે, જે હરદમ ભજતો રહે કિરતાર તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ સંસારના તાપને હસતા ઝીલે, ચલિત ન થાયે જે રજભાર તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ પ્રભુ પ્રેમની ભરતી સદા હૈયે ભરી, સંસારનો ન લાગે ભાર તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ હૈયે આવીને એ તો વસે, જેનું હૈયું છે વજ્ર સમાન તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ લાલચ લોભમાં જે ન તણાયે, દિશા ન બદલે વારંવાર તૃણના ટકોરાથી જે તૂટી પડે, શ્રદ્ધાનું ન આપ એને નામ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kasotina gha ne jili na shake, evi shraddhanum che shu kaam
trinana takorathi tuti pade, shraddhanum na apa ene naam
sanjogono samano karata, haiyethi chhuti paade jo haam
trinana takorathi tuti pade, shraddhanum na apa ene naam
lalach malta je lapasi pade, shraddha ene tu na jann
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
vantolana vayara vaye bhale, toye hale nahi je talabhara
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
nirashathi je nirash na thaye, je hardam bhajato rahe kiratara
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
sansar na tapane hasta jile, chalita na thaye je rajabhara
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
prabhu premani bharati saad haiye bhari, sansar no na laage bhaar
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
haiye aavine e to vase, jenum haiyu che vajra samaan
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
lalach lobh maa je na tanaye, disha na badale varam vaar
trinana takorathi je tuti pade, shraddhanum na apa ene naam
Explanation in English
Kakaji in this bhajan mentions that the being should have eternal faith in God and not break down in the moment of difficulty-
When one cannot face difficulties, then what is the point of such faith
When a person breaks down in the face of difficulty, do not give it the name of Faith
While facing difficulties, when the heart does not have strength
When a person breaks down in the face of difficulty, do not give it the name of faith
When a person slips when he is offered a bribe, Faith does not recognize him
When a person breaks down in the face of difficulty, do not give it the name of Faith
When the storm is blowing, yet who does move a little
The person who breaks down in the face of difficulty, do not give it the name of Faith
When one is not depressed when upset,
One who always worships kirtaar,
When a person breaks in the face of difficulty, do not give it the name of Faith,
When one endures the worldly woes laughingly, one who is not unaffected at all
One who breaks down in the face of adversities, do not give it the name of Faith
Let the heart be always swelled with the worship of God, it does not feel the burden of worldly pleasures
The one who breaks down in the face of adversity, do not give it the name of Faith
It comes and resides in the heart, whose heart is as pure as Vraj
The one who breaks down in the face of adversity, do kit give it the name of Faith
One who is not drowned in greed and lust, who does not change direction, every-time
The one who breaks down in the face of adversity, do not give it the name of Faith.
|