Hymn No. 7837 | Date: 31-Jan-1999
|
|
Text Size |
 |
 |
1999-01-31
1999-01-31
1999-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17824
છે પ્રભુ તો તારા હૈયાંમાં જો ત્યાં નહી મળે, જગમાં બીજે તને નહી જડે
છે પ્રભુ તો તારા હૈયાંમાં જો ત્યાં નહી મળે, જગમાં બીજે તને નહી જડે વેરનો અગ્નિ પ્રગટાવીશ હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં તો એમાં તો જલશે ક્રોધનો અગ્નિ રેહેશે જો જલતો હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં એમાં તો જલતા રહેશે ઇર્ષ્યાનો દાવાનળ પ્રગટાવીશ જો હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં એમાં તો દાઝી જાશે પાપકર્મો કરીશ જો તું જીવનમાં, પ્રભુ હૈયાંમાં તો તારા એમાં શરમાઈ જાશે તણાઈશ લોભમાં તો જો તું જીવનમાં, હૈયાંમા પ્રભુ તારા તો સંકોચાઈ જાશે લાલચમાં તો જ્યાં તું તણાયો જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા વ્યાકુળ બની જાશે રાચીશ ક્રૂરતામાં તો જો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા દુઃખી બની જાશે રહીશ આનંદમાં તો જો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા આનંદિત બની જાશે ડુબીશ જે જે ભાવોમાં તો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા એ ભાવમાં ડૂબી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che prabhu to taara haiyammam jo tya nahi male, jag maa bije taane nahi jade
verano agni pragatavisha haiyammam, prabhu haiyammam to ema to jalashe
krodh no agni reheshe jo jalato haiyammam, prabhu haiyammam ema to jalata raheshe
irshyano davanala pragatavisha jo haiyammam, prabhu haiyammam ema to daji jaashe
papakarmo karish jo tu jivanamam, prabhu haiyammam to taara ema sharamai jaashe
tanaisha lobh maa to jo tu jivanamam, haiyamma prabhu taara to sankochai jaashe
lalachamam to jya tu tanayo jivanamam, haiyammam prabhu taara vyakula bani jaashe
rachisha kruratamam to jo tu jivanamam, haiyammam prabhu taara dukhi bani jaashe
rahisha aanand maa to jo tu jivanamam, haiyammam prabhu taara anandita bani jaashe
dubisha je je bhavomam to tu jivanamam, haiyammam prabhu taara e bhaav maa dubi jaashe
|
|