Hymn No. 7839 | Date: 01-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-01
1999-02-01
1999-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17826
કોઈથી જીવનમાં અમે હાર્યા નથી, હાર્યા છીએ અમે અમારાથી
કોઈથી જીવનમાં અમે હાર્યા નથી, હાર્યા છીએ અમે અમારાથી બન્યા નથી તંગ જીવનમાં તોફાનોથી, બન્યા તંગ અમે અંતરના તોફાનોથી ચાલ્યા ઘણું ઘણું જીવનમાં, પ્રવાસમાં તો અમે થાલ્યા નથી કરી શરૂ મુસાફરી અમે ચિંતાની, ચિંતામાં થાક્યા વિના રહ્યાં નથી ઇચ્છાઓના સાગરમાં ખૂબ તર્યા, થાક્યા વિના અમે એમાં રહ્યાં નથી મારી ડૂબકી લોભમાં એકવાર જ્યાં, લોભમાં થાક્યા વિના રહ્યાં નથી દુઃખદર્દમાં થાક્યા ના જીવનમાં જેટલા, નિરાશામાં થાક્યા વિના રહ્યાં નથી દંભને દંભમાં જીવનમાં તો રહ્યાં ઘણું, દંભમાં અમે થાક્યા વિના રહ્યાં નથી ડરને ડરમાં વીતતું ગયું જીવનમાં, ડરમાં જીવનમાં થાક્યા વિના રહ્યાં નથી કંટાળ્યા જીવનમાં તો જે વાતથી, ક્ંટાળાથી જીવનમાં થાક્યા વિના રહ્યાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi thi jivanamam ame harya nathi, harya chhie ame amarathi
banya nathi tanga jivanamam tophanothi, banya tanga ame antarana tophanothi
chalya ghanu ghanum jivanamam, pravasamam to ame thalya nathi
kari sharu musaphari ame chintani, chintamam thakya veena rahyam nathi
ichchhaona sagar maa khub tarya, thakya veena ame ema rahyam nathi
maari dubaki lobh maa ekavara jyam, lobh maa thakya veena rahyam nathi
duhkhadardamam thakya na jivanamam jetala, nirashamam thakya veena rahyam nathi
dambhane dambhamam jivanamam to rahyam ghanum, dambhamam ame thakya veena rahyam nathi
darane daramam vitatum gayu jivanamam, daramam jivanamam thakya veena rahyam nathi
kantalya jivanamam to je vatathi, kntalathi jivanamam thakya veena rahyam nathi
|
|