Hymn No. 7845 | Date: 02-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-02
1999-02-02
1999-02-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17832
રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી
રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી આનંદની તો વાત છે, પ્રભુ જિંદગી અમારી જ્યાં તમારે હાથ છે જિંદગીમાં તો તોફાનોની તો બારાત છે આનંદની તો એ વાત છે, પ્રભુ, જિંદગીમાં જ્યાં તમારો સાથ છે જિંદગીમાં તો પરેશાનીની તો વાત છે આનંદની તો એ વાત છે, પ્રભુ તારા નામમાં તો શાંતિનો વાસ છે જિંદગીમાં દુઃખદર્દ તો પારાવાર છે આનંદની તો એ વાત છે, પ્રભુ હૈયાંમાં ભર્યો ભર્યો તારામાં વિશ્વાસ છે જિંદગી તો ભલે, કર્મ ને ભાગ્યની તો વાત છે આનંદની તો એ વાત છે, પ્રભુ તારા સુધી પહોંચવા, પાપપુણ્યનો પ્રવાસ છે જિંદગીમાં મનની અશાંતિની બૂમરાણ છે આનંદની તો એ વાત છે, પ્રભુ તને પહોંચવા, અમારા ભાવનો પ્રવાસ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rajalati to nathi kai jindagi amari
aanandani to vaat chhe, prabhu jindagi amari jya tamare haath che
jindagimam to tophanoni to barata che
aanandani to e vaat chhe, prabhu, jindagimam jya tamaro saath che
jindagimam to pareshanini to vaat che
aanandani to e vaat chhe, prabhu taara namamam to shantino vaas che
jindagimam duhkhadarda to paravara che
aanandani to e vaat chhe, prabhu haiyammam bharyo bharyo taara maa vishvas che
jindagi to bhale, karma ne bhagyani to vaat che
aanandani to e vaat chhe, prabhu taara sudhi pahonchava, papapunyano pravasa che
jindagimam manani ashantini bumarana che
aanandani to e vaat chhe, prabhu taane pahonchava, amara bhavano pravasa che
|
|