Hymn No. 7852 | Date: 05-Feb-1999
|
|
Text Size |
 |
 |
તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી
Taliona Tale,Janjharna Zamkare, Maadi Garbe Ramva Aavi
નવરાત્રિ (Navratri)
1999-02-05
1999-02-05
1999-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17839
તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી
તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી આનંદ ને ઉલ્લાસની છોળો, સહુના હૈયાં દીધા એમાં ઊભરાવી તન મનના ભાન તો સહુના, દીધાં એમાં એણે ભુલાવી તાલીઓના તાલે, વીજળીના વેગે, સહુ સંગે રમી, દીધા રમાડી સંગે સંગે, સહુની સંગે રમી, દીધી અણમોલ કૃપા એણે વરસાવી ઝાંઝરીના ઝમકારમાં, પ્રેમની બંસરીના સૂરો દીધા એણે રેલાવી સહુના હૈયાંને તો દીધા એણે, હળવા ફૂલ એમાં તો બનાવી રમઝટ ગરબાની એવી તો જમાવી, દીધું જગમાં સ્વર્ગ ઊતરાવી
https://www.youtube.com/watch?v=N5PCTdra-UY
Satguru Shri Devendra Ghia (Kaka)
તાલીઓના તાલે, ઝાંઝરના ઝમકારે, માડી ગરબે રમવા આવી આનંદ ને ઉલ્લાસની છોળો, સહુના હૈયાં દીધા એમાં ઊભરાવી તન મનના ભાન તો સહુના, દીધાં એમાં એણે ભુલાવી તાલીઓના તાલે, વીજળીના વેગે, સહુ સંગે રમી, દીધા રમાડી સંગે સંગે, સહુની સંગે રમી, દીધી અણમોલ કૃપા એણે વરસાવી ઝાંઝરીના ઝમકારમાં, પ્રેમની બંસરીના સૂરો દીધા એણે રેલાવી સહુના હૈયાંને તો દીધા એણે, હળવા ફૂલ એમાં તો બનાવી રમઝટ ગરબાની એવી તો જમાવી, દીધું જગમાં સ્વર્ગ ઊતરાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taliona tale, jhanjarana jamakare, maadi garbe ramava aavi
aanand ne ullasani chholo, sahuna haiyam didha ema ubharavi
tana mann na bhaan to sahuna, didha ema ene bhulavi
taliona tale, vijalina vege, sahu sange rami, didha ramadi
sange sange, sahuni sange rami, didhi anamola kripa ene varasavi
janjarina jamakaramam, premani bansarina suro didha ene relavi
sahuna haiyanne to didha ene, halava phool ema to banavi
ramajata garabani evi to jamavi, didhu jag maa svarga utaravi
|