Hymn No. 295 | Date: 19-Dec-1985
|
|
Text Size |
 |
 |
મારી વાત જગમાં કોને જઈને કહેવી, તારા સિવાય માડી જગમાં મારું કોઈ નથી
Mari Vaat Jag Ma Kone Jaine Kehvi, Tara Sivay Madi Jag Ma Maru Koi Nathi
મા, ભગવાન (Almighty Mother, God)
1985-12-19
1985-12-19
1985-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1784
મારી વાત જગમાં કોને જઈને કહેવી, તારા સિવાય માડી જગમાં મારું કોઈ નથી
મારી વાત જગમાં કોને જઈને કહેવી, તારા સિવાય માડી જગમાં મારું કોઈ નથી મારી આંખમાંથી વ્હેતા આંસુ માડી, તારા સિવાય લૂંછનાર માડી કોઈ નથી મારું પ્રેમથી તડપતું હૈયું માડી, તારા સિવાય શાંત કરનાર કોઈ નથી મારા પાપ ભરેલા હૈયાને માડી, તારા સિવાય માફ કરનાર કોઈ નથી સંસારના તાપથી બળેલાને માડી, તારા સિવાય શાંતિ ક્યાંય નથી આશથી ભરેલું હૈયું મારું માડી, તારા સિવાય પૂરું કરનાર કોઈ નથી આફતોથી ઘેરાયેલો છું માડી, તારા સિવાય દૂર કરનાર કોઈ નથી માયામાં ડૂબી રહ્યો છું માડી, તારા સિવાય તારનાર કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maari vaat jag maa kone jaine kahevi, taara sivaya maadi jag maa maaru koi nathi
maari ankhamanthi vheta aasu maadi, taara sivaya lunchhanara maadi koi nathi
maaru prem thi tadapatum haiyu maadi, taara sivaya shant karanara koi nathi
maara paap bharela haiyane maadi, taara sivaya maaph karanara koi nathi
sansar na taap thi balelane maadi, taara sivaya shanti kyaaya nathi
ashathi bharelum haiyu maaru maadi, taara sivaya puru karanara koi nathi
aaphato thi gherayelo chu maadi, taara sivaya dur karanara koi nathi
maya maa dubi rahyo chu maadi, taara sivaya taranara koi nathi
Explanation in English
The being is feeling dismayed and he knows that it is the Divine Mother who will hold his hand and guide him and be always there for him-
Whom should I express my talks in the world, there is no one except You Mother in this world for me
The tears which flow from my eyes Mother, there is nobody to wipe it except You Mother
My heart which longs for love Mother, there is no one to keep it peaceful than You
My heart which is full of sins Mother, there is no one to forgive it except You
The one who is overwhelmed with worldly affairs Mother, there is no peace other than with You
My heart is filled with hope Mother, there is no one to complete it then You
I am surrounded with difficulties Mother, there is no one to remove it then You
I have been drowned in illusions Mother, there is no one to pull towards the shore than You.
|
|