Hymn No. 7859 | Date: 10-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-10
1999-02-10
1999-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17846
હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું
હતું એ તો એક મોટા સપનામાં તો એક નાનું સપનું હતો જાગૃતમાં તો કાબૂ એનો, કર્મોનો, ઇચ્છાનો હતો સપનામાં કાબૂ હતું બંનેમાં તો, સમયમાં વિલીન થવાનું તો સરખાપણું હતું બંને તો, જીવનની વાસ્તવિક્તા તો ભુલાવી દેતું હતો પ્રેમ ને ડર તો જીવનનો તો બંનેનું તો જોરદાર પાસુ હતું એકમાં કર્મોથી અગેં અંગ, બીજામાં દિલ ને મન સંકળાયેલું હતું એક તો કર્મોથી બંધાયેલું, હતું બીજું તો ઇચ્છાથી બંધાયેલું હતું એક સીમિત કર્મોથી ચાલતું, બીજુ અમાપ ઇચ્છાઓથી ચાલતું હતો કે ના રહ્યો કાબૂ એક પર કે બીજા પર, બંને તો ખેંચી જવાનું હતી ને છે શક્તિ બંનેમાં સરખી, બંને જીવનને તો ખેંચતું રહેવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hatu e to ek mota sapanamam to ek nanum sapanu
hato jagritamam to kabu eno, karmono, ichchhano hato sapanamam kabu
hatu bannemam to, samayamam vilina thavanum to sarakhapanum
hatu banne to, jivanani vastavikta to bhulavi detum
hato prem ne dar to jivanano to bannenum to joradara pasu
hatu ekamam karmothi agem anga, beej maa dila ne mann sankalayelum
hatu ek to karmothi bandhayelum, hatu biju to ichchhathi bandhayelum
hatu ek simita karmothi chalatum, biju amapa ichchhaothi chalatu
hato ke na rahyo kabu ek paar ke beej para, banne to khenchi javanum
hati ne che shakti bannemam sarakhi, banne jivanane to khenchatum rahevanum
|
|